અમરેલી: વેકેશનમાં સિંહ દર્શન કરવા જવાના છો? જતા પહેલા આ અહેવાલ ખાસ વાંચી લેજો

Gir Forest Department Issues Alert, Tourists Beware : દિવાળી વેકેશન દરમિયાન સિંહ દર્શન કરવા માટે અમરેલી, ગીર સોમનાથ સહિતના જંગલ વિસ્તારમાં પ્રવાસે આવતા મુલાકાતીઓની ભીડ વધુ જોવા મળતી હોય છે. આ દરમિયાન પ્રવાસે આવતા મુલાકાતીઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વન્ય પ્રાણી સાથે પજવણી ન થાય તે માટે વન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે, ત્યારે અમરેલીમાં ગીર પાણીયારા અને મિતિયાળા અભયારણ્ય દ્વારા વન્યજીવોને લઈને માર્ગદર્શિકા જાહેર કરીને પ્રવાસીઓને પાલન કરવા જણાવ્યું છે. જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહદર્શનને લઈને ગીર પૂર્વ વન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સિંહોની પજવણીને લઈને વન વિભાગનું રેડ એલર્ટગીર સહિતના જંગલ વિસ્તારોમાં વન્ય જીવોની પજવણીના કેટલાક કિસ્સા સામે આવતા હોય છે.

અમરેલી: વેકેશનમાં સિંહ દર્શન કરવા જવાના છો? જતા પહેલા આ અહેવાલ ખાસ વાંચી લેજો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gir Forest Department Issues Alert, Tourists Beware : દિવાળી વેકેશન દરમિયાન સિંહ દર્શન કરવા માટે અમરેલી, ગીર સોમનાથ સહિતના જંગલ વિસ્તારમાં પ્રવાસે આવતા મુલાકાતીઓની ભીડ વધુ જોવા મળતી હોય છે. આ દરમિયાન પ્રવાસે આવતા મુલાકાતીઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વન્ય પ્રાણી સાથે પજવણી ન થાય તે માટે વન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે, ત્યારે અમરેલીમાં ગીર પાણીયારા અને મિતિયાળા અભયારણ્ય દ્વારા વન્યજીવોને લઈને માર્ગદર્શિકા જાહેર કરીને પ્રવાસીઓને પાલન કરવા જણાવ્યું છે. જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહદર્શનને લઈને ગીર પૂર્વ વન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. 

સિંહોની પજવણીને લઈને વન વિભાગનું રેડ એલર્ટ

ગીર સહિતના જંગલ વિસ્તારોમાં વન્ય જીવોની પજવણીના કેટલાક કિસ્સા સામે આવતા હોય છે.