પ્રસિધ્ધિ નિર્માણ ગૃપના કૌભાંડી દંપતિ બે મહિના બાદ પણ પોલીસ પકડથી દૂર
- રાજકીય લાગવગના જોરે ઢીલી તપાસ થઈ રહી હોવાની ચર્ચા- રોકાણકારોને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કરવા જણાવાયું : પોલીસની કામગીરી સામે રોકાણકારોમાં રોષ સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા સહિત મહેસાણા, બનાસકાંઠામાંથી રોકાણકારોને લોભામણી જાહેરાતો દ્વારા રૂપિયા બચતના નામે પાલનપુરની પ્રસિધ્ધિ નિર્માણ કો-ઓપ કંપનીમાં રોકાણ કરાવી કંપનીના અધિકારીઓ નાસી છુટયા છે. મેથાણ ગામમાં ૯૦થી વધુ મહિલાઓના અંદાજે રૂા.૧ કરોડથી વધુની છેતરપીંડી આચરી છે. જે મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક દ્વારા ભોગ બનનાર લોકોને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કરવા જણાવાયું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રાજકીય લાગવગના જોરે ઢીલી તપાસ થઈ રહી હોવાની ચર્ચા
- રોકાણકારોને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કરવા જણાવાયું : પોલીસની કામગીરી સામે રોકાણકારોમાં રોષ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા સહિત મહેસાણા, બનાસકાંઠામાંથી રોકાણકારોને લોભામણી જાહેરાતો દ્વારા રૂપિયા બચતના નામે પાલનપુરની પ્રસિધ્ધિ નિર્માણ કો-ઓપ કંપનીમાં રોકાણ કરાવી કંપનીના અધિકારીઓ નાસી છુટયા છે. મેથાણ ગામમાં ૯૦થી વધુ મહિલાઓના અંદાજે રૂા.૧ કરોડથી વધુની છેતરપીંડી આચરી છે. જે મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક દ્વારા ભોગ બનનાર લોકોને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કરવા જણાવાયું છે.