ટ્રેનિંગ વખતે જ તોપગોળો ફાટતાં ગુજરાતનો અગ્નિવીર શહીદ, જામકંડોરણામાં માતમ પ્રસર્યું

છ મહિના પહેલા સિલેકટ થયેલા આશાસ્પદ યુવાનની ચીરવિદાયથી શોકનું મોજું પાર્થિવદેહને માદરે વતન લાવીને અંતિમ દર્શન બાદ આન-બાન શાન સાથે અંતિમવિધિ કરાઈ,  તોપ ચલાવવાની પ્રેક્ટિસ સમયે બ્લાસ્ટમાં 3 અગ્નિવીરો ગંભીર રીતે ઘવાયા, તપાસ માટે ખાસ કમિટી નિયુક્તGujarat Agniveer News | મહારાષ્ટ્રનાં નાસીક ખાતે અગ્નિવીરની તાલીમ સમયે બે દિવસ પહેલા ઈન્ડિયન ફિલ્ડ ગન (તોપ)માંથી ગોળો ફેંકતી વખતે અચાનક બ્લાસ્ટ થતાં બે તાલીમાર્થીએ જીવ ગુમાવ્યા હતાં, જેમાં જામકંડોરણા પંથકનાં આંચવડ ગામનાં વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ (ઉ.વ.20) પણ શહીદ થતાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.

ટ્રેનિંગ વખતે જ તોપગોળો ફાટતાં ગુજરાતનો અગ્નિવીર શહીદ, જામકંડોરણામાં માતમ પ્રસર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


છ મહિના પહેલા સિલેકટ થયેલા આશાસ્પદ યુવાનની ચીરવિદાયથી શોકનું મોજું

પાર્થિવદેહને માદરે વતન લાવીને અંતિમ દર્શન બાદ આન-બાન શાન સાથે અંતિમવિધિ કરાઈ, 

તોપ ચલાવવાની પ્રેક્ટિસ સમયે બ્લાસ્ટમાં 3 અગ્નિવીરો ગંભીર રીતે ઘવાયા, તપાસ માટે ખાસ કમિટી નિયુક્ત

Gujarat Agniveer News | મહારાષ્ટ્રનાં નાસીક ખાતે અગ્નિવીરની તાલીમ સમયે બે દિવસ પહેલા ઈન્ડિયન ફિલ્ડ ગન (તોપ)માંથી ગોળો ફેંકતી વખતે અચાનક બ્લાસ્ટ થતાં બે તાલીમાર્થીએ જીવ ગુમાવ્યા હતાં, જેમાં જામકંડોરણા પંથકનાં આંચવડ ગામનાં વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ (ઉ.વ.20) પણ શહીદ થતાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.