અમદાવાદ: CAની ઓફિસમાં નોકરી કરતો શખસ સાંજે 'નકલી પોલીસ' બની જતો, બોડકદેવ પોલીસે ઝડપી પાડ્યો

Feb 20, 2026 - 22:30
અમદાવાદ: CAની ઓફિસમાં નોકરી કરતો શખસ સાંજે 'નકલી પોલીસ' બની જતો, બોડકદેવ પોલીસે ઝડપી પાડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Fake Police In Ahmedabad: અમદાવાદમાં ટ્રાફિક પોલીસનો રોફ જમાવી વાહનચાલકોને અટકાવી દસ્તાવેજોની તપાસ કરતા એક નકલી પોલીસનો પર્દાફાશ થયો છે. બોડકદેવ પોલીસ સ્ટેશન દ્વારા ભરત સેનવા નામના શખસની ધરપકડ કરવામાં આવી છે, જે પોલીસ અધિકારી હોવાનો ઢોંગ કરી નાગરિકોને પરેશાન કરતો હતો.

કેવી રીતે ફૂટ્યો ભાંડો?

મળતી માહિતી અનુસાર, એન ડિવિઝન ટ્રાફિક પોલીસના કર્મચારીઓ હેબતપુર ચાર રસ્તા નજીક ફરજ પર હતા. આ દરમિયાન ટ્રાફિક ઓછો હોવાથી કોન્સ્ટેબલ અને TRB જવાનો રસ્તાની બાજુમાં ઊભા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0