હોટલોમાં પાર્ક કરેલી ટ્રકોમાંથી ડીઝલ ચોરતી કચ્છની ગેંગ મોરબીમાં પકડાઈ

Jan 10, 2025 - 06:30
હોટલોમાં પાર્ક કરેલી ટ્રકોમાંથી ડીઝલ ચોરતી કચ્છની ગેંગ મોરબીમાં પકડાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- લાલપુર પાસે ૭૫૦ લિટર ડીઝલ લૂંટાયાના બનાવને ભેદ ઉકેલાયો

- અજાણ્યા શખ્શો કચ્છી ભાષા બોલતા હોવાથી જાગેલી શંકા સાચી ઠરી, સીસીટીવી ફુટેજના આધારે સ્કોર્પીયોમાંથી બેની ધરપકડ, કુલ ૧૦ લાખનો મુદામાલ કબ્જે 

ભુજ: મોરબી જિલ્લામાં વાહનોમાંથી ડિઝલ લૂંટતી કચ્છની ગેંગ પકડાઈ છે. કચ્છની કુખ્યાત  ગેંગના બે શખ્શોને પોલીસે પકડી પાડયા છે. જયારે ગેંગના અન્ય શખ્શોના નામ ખુલવા પામ્યા છે. તાજેતરમાં મોરબી વાંકાનેર હાઈવે પર રાત્રીના ટ્રક ડ્રાઈવરોને છરી બતાવીને ૭૫૦ લિટર ડીઝલની લૂંટ કરવામાં આવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0