સોશિયલ મીડિયા પર ફેક આઇડી બનાવી યુવતીના ફોટા અપલોડ કરી બદનામ કરવાનું કાવતરું

image : SocialmediaVadodara : વડોદરા વાઘોડિયા રોડ પર રહેતી યુવતીનું ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી ફોટા અપલોડ કરીને કોઈ શખ્સે તેને સમાજમાં બદનામ કરવાનું કાવતરું ઘડ્યું છે. જેથી યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફેક આઈડી બનાવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે હું મારી માસી સાથે રહું છું અને કપડાની દુકાનમાં નોકરી કરું છું. હું મારા ફોનમાં સોશિયલ મિડીયા પર સતત એક્ટિવ છું. પાંચ જૂનના રોજ રાત્રે હું મારા ઘરે હાજર હતી.

સોશિયલ મીડિયા પર ફેક આઇડી બનાવી યુવતીના ફોટા અપલોડ કરી બદનામ કરવાનું કાવતરું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Socialmedia

Vadodara : વડોદરા વાઘોડિયા રોડ પર રહેતી યુવતીનું ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી ફોટા અપલોડ કરીને કોઈ શખ્સે તેને સમાજમાં બદનામ કરવાનું કાવતરું ઘડ્યું છે. જેથી યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફેક આઈડી બનાવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે હું મારી માસી સાથે રહું છું અને કપડાની દુકાનમાં નોકરી કરું છું. હું મારા ફોનમાં સોશિયલ મિડીયા પર સતત એક્ટિવ છું. પાંચ જૂનના રોજ રાત્રે હું મારા ઘરે હાજર હતી.