PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, વડસર એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. મોદી અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટરથી સીધી વડસર એરફોર્સ સ્ટેશન ખાતે પહોંચ્યા છે. જ્યાં તેમણે વડસરમાં એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી. ત્યારબાદ PM નરેન્દ્ર મોદી રાજભવનમાં ખાતે પહોંચશે. આજે રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે રાજભવનમાં અલગ અલગ બેઠકોનું આયોજન થઈ શકે છે. 16 સપ્ટેમ્બરે PM અલગ અલગ કાર્યક્રમમાં હાજર રહેશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીને મળશે. લાભાર્થીઓના ઘરે જઈને PM મોદી મુલાકાત કરશે. ગાંધીનગરના લાભાર્થીઓ સાથે PM મોદી ચર્ચા કરશે. વાવોલમાં સોલાર રૂપ ટોપ લગાવેલા ઘરની મુલાકાત લેશે. PM 10:30 વાગ્યે રીન્યૂએબલ એનર્જી સમિટ શરૂ કરાવશે. ત્યારબાદ 12:00 વાગ્યે રાજભવન પરત આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. મોદી અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટરથી સીધી વડસર એરફોર્સ સ્ટેશન ખાતે પહોંચ્યા છે. જ્યાં તેમણે વડસરમાં એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી. ત્યારબાદ PM નરેન્દ્ર મોદી રાજભવનમાં ખાતે પહોંચશે.
આજે રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે
રાજભવનમાં અલગ અલગ બેઠકોનું આયોજન થઈ શકે છે. 16 સપ્ટેમ્બરે PM અલગ અલગ કાર્યક્રમમાં હાજર રહેશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીને મળશે. લાભાર્થીઓના ઘરે જઈને PM મોદી મુલાકાત કરશે. ગાંધીનગરના લાભાર્થીઓ સાથે PM મોદી ચર્ચા કરશે. વાવોલમાં સોલાર રૂપ ટોપ લગાવેલા ઘરની મુલાકાત લેશે. PM 10:30 વાગ્યે રીન્યૂએબલ એનર્જી સમિટ શરૂ કરાવશે. ત્યારબાદ 12:00 વાગ્યે રાજભવન પરત આવશે.