સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તલાટી કૌભાંડના આરોપીનું નામ ચર્ચાતા કમલમ્ માં ફરિયાદ

- ભાજપના નવા સંગઠનને લઈ બેઠકનો ધમધમાટ- જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ નંદલાલ પટેલનું નામ ચર્ચાતા નવા જૂનીના એંધાણ : આગેવાનો- કાર્યકરો ગોડફાધરના શરણેસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના નવા સંગઠનને ધ્યાને લઈ બેઠકોનો દોર શરૃ થઈ ચુક્યો છે અને પ્રદેશની સુચના મુજબ નવા સંગઠનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. ત્યારે તલાટી કૌભાંડના આરોપી અને જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ  નંદલાલ પટેલનું જિલ્લા પ્રમુખ તરીકે નામ ચર્ચાતા કમલમ્ સુધીફરિયાદો થઇ છે.  સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના નવા સંગઠનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તલાટી કૌભાંડના આરોપીનું નામ ચર્ચાતા કમલમ્ માં ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ભાજપના નવા સંગઠનને લઈ બેઠકનો ધમધમાટ

- જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ નંદલાલ પટેલનું નામ ચર્ચાતા નવા જૂનીના એંધાણ : આગેવાનો- કાર્યકરો ગોડફાધરના શરણે

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના નવા સંગઠનને ધ્યાને લઈ બેઠકોનો દોર શરૃ થઈ ચુક્યો છે અને પ્રદેશની સુચના મુજબ નવા સંગઠનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. ત્યારે તલાટી કૌભાંડના આરોપી અને જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ  નંદલાલ પટેલનું જિલ્લા પ્રમુખ તરીકે નામ ચર્ચાતા કમલમ્ સુધીફરિયાદો થઇ છે. 

 સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના નવા સંગઠનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.