સુરતની મરાઠાનગર સોસાયટીમાં અસામાજીક તત્વોએ ગાડીઓમાં કરી તોડફોડ

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક હજી યથાવત મરાઠાનગર સોસાયટીમાં પાર્ક ગાડીઓમાં કરી તોડફોડ તોડફોડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ સુરતમાં ક્રાઈમની ઘટના રોજ બરોજ બનતી હોય છે અને તે પણ હવે સામન્ય બની ગઈ છે,વાત છે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મરાઠાનગર સોસાયટીની કે જયાં અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ કારણોસર પાર્ક કરેલી કારમાં તોડફોડ કરી હતી જેનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.તો પોલીસે પણ સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે. પાંડેસરા વિસ્તારનો બનાવ સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યાં છે જેનુ જીવતું ઉદાહરણ મોડીરાત્રે બનેલી ઘટના છે,સ્થાનિકોની પાર્ક કરેલી કારમાં કોઈ પણ કારણ વગર અસામાજિકતત્વોએ ઘુસીને તોડફોડ કરી હતી.ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીઓને પકડવાની કામગીરી હાથધરી હતી પણ હજી સુધી કોઈ આરોપી પોલીસની પકડમાં આવ્યો નથી. સિંગાણપોરમાં એક મહીના પહેલા બની ઘટના ડીજેની સામાન્ય તકરાર બાદ તોડફોડ, દહેશત અને આતંક ઉભા કરે તેવા આ દ્રશ્યો સુરતના સિંગણપોર વિસ્તારમાંથી સામે આવ્યા હતા જ્યાં બુધવાર રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો.એક બાદ એક વાહનમાં તોડફોડ કરી ગોવિંદનગરમાં ડી.જે.માં થયેલા ઝઘડાની અદાવતમાં લોકોને ભયભીત બનાવી દીધા હતા. ગોવિંદનગરથી લઈને બહુચરનગર સુધી પાર્ક થયેલા વાહનોમાં તોડફોડ કરાઇ હતા. અસામાજિકતત્વોએ કાર અને બાઈક સહિત 10 જેટલા વાહનોને નિશાને લીધા હતા. ગઈકાલે અમદાવાદમાં પણ આવી જ ઘટના બનીરાજ્યમાં અવારનવાર અસામાજીક તત્વોનો આતંક જોવા મળે છે. ત્યારે ફરી એક વાર અમદાવાદમાં અસામાજીક તત્વોનો આતંક જોવા મળ્યો છે.અમદાવાદના ઓઢવમાં અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. ઓઢવમાં ઉમિયાનગર નજીક રસ્તા પર પાર્ક કરાયેલા વાહનોમાં તોડફોડ કરી છે. આશરે 20 થી વધુ વાહનોના કાર તોડતા અસામાજીક તત્વો છે. 2 બાઈક પર આવેલા લુખ્ખાઓ તોડફોડ કરી ફરાર થઈ ગયા છે. લુખ્ખાઓના વધી રહેલા આતંકના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લુખ્ખાઓ દ્વારા તોડફોડની ઘટના CCTVમાં કેદ થઈ છે. ઓઢવ પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે.

સુરતની મરાઠાનગર સોસાયટીમાં અસામાજીક તત્વોએ ગાડીઓમાં કરી તોડફોડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં અસામાજિક તત્વોનો આતંક હજી યથાવત
  • મરાઠાનગર સોસાયટીમાં પાર્ક ગાડીઓમાં કરી તોડફોડ
  • તોડફોડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સુરતમાં ક્રાઈમની ઘટના રોજ બરોજ બનતી હોય છે અને તે પણ હવે સામન્ય બની ગઈ છે,વાત છે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મરાઠાનગર સોસાયટીની કે જયાં અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ કારણોસર પાર્ક કરેલી કારમાં તોડફોડ કરી હતી જેનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.તો પોલીસે પણ સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે.

પાંડેસરા વિસ્તારનો બનાવ

સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યાં છે જેનુ જીવતું ઉદાહરણ મોડીરાત્રે બનેલી ઘટના છે,સ્થાનિકોની પાર્ક કરેલી કારમાં કોઈ પણ કારણ વગર અસામાજિકતત્વોએ ઘુસીને તોડફોડ કરી હતી.ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીઓને પકડવાની કામગીરી હાથધરી હતી પણ હજી સુધી કોઈ આરોપી પોલીસની પકડમાં આવ્યો નથી.

સિંગાણપોરમાં એક મહીના પહેલા બની ઘટના

ડીજેની સામાન્ય તકરાર બાદ તોડફોડ, દહેશત અને આતંક ઉભા કરે તેવા આ દ્રશ્યો સુરતના સિંગણપોર વિસ્તારમાંથી સામે આવ્યા હતા જ્યાં બુધવાર રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો.એક બાદ એક વાહનમાં તોડફોડ કરી ગોવિંદનગરમાં ડી.જે.માં થયેલા ઝઘડાની અદાવતમાં લોકોને ભયભીત બનાવી દીધા હતા. ગોવિંદનગરથી લઈને બહુચરનગર સુધી પાર્ક થયેલા વાહનોમાં તોડફોડ કરાઇ હતા. અસામાજિકતત્વોએ કાર અને બાઈક સહિત 10 જેટલા વાહનોને નિશાને લીધા હતા.

ગઈકાલે અમદાવાદમાં પણ આવી જ ઘટના બની

રાજ્યમાં અવારનવાર અસામાજીક તત્વોનો આતંક જોવા મળે છે. ત્યારે ફરી એક વાર અમદાવાદમાં અસામાજીક તત્વોનો આતંક જોવા મળ્યો છે.અમદાવાદના ઓઢવમાં અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. ઓઢવમાં ઉમિયાનગર નજીક રસ્તા પર પાર્ક કરાયેલા વાહનોમાં તોડફોડ કરી છે. આશરે 20 થી વધુ વાહનોના કાર તોડતા અસામાજીક તત્વો છે. 2 બાઈક પર આવેલા લુખ્ખાઓ તોડફોડ કરી ફરાર થઈ ગયા છે. લુખ્ખાઓના વધી રહેલા આતંકના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લુખ્ખાઓ દ્વારા તોડફોડની ઘટના CCTVમાં કેદ થઈ છે. ઓઢવ પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે.