સુરતના નિહાલીમાં દીપડો પાંજરુ તોડીને ભાગતા ફફડાટ, વન વિભાગની નબળી કામગીરી સામે રોષ
Surat News : સુરતના નિહાલી ગામે દીપડાની અવર-જવર થતી હોવાની સ્થાનિકોએ વન વિભાગમાં જાણ કરી હતી. ત્યારબાદ વન વિભાગે અલગ-અલગ વિસ્તારમાં પાંજરા ગોઠવીને દીપડાને પકડી પાડ્યો હતો. પરંતુ પાંજરે પુરાયાની ગણતરીના કલાકોમાં જ દીપડો પાંજરાના સળિયા તોડીને ભાગી છૂટ્યો હતો. સમગ્ર મામલે વન વિભાગ દોડતું થયું હતું અને દીપડા ફરી પકડી પાડવા કવાયત હાથ ધરી. સુરતના નિહાલી ગામે પાંજરુ તોડીને ભાગ્યો દીપડો
![સુરતના નિહાલીમાં દીપડો પાંજરુ તોડીને ભાગતા ફફડાટ, વન વિભાગની નબળી કામગીરી સામે રોષ](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1736351881420.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat News : સુરતના નિહાલી ગામે દીપડાની અવર-જવર થતી હોવાની સ્થાનિકોએ વન વિભાગમાં જાણ કરી હતી. ત્યારબાદ વન વિભાગે અલગ-અલગ વિસ્તારમાં પાંજરા ગોઠવીને દીપડાને પકડી પાડ્યો હતો. પરંતુ પાંજરે પુરાયાની ગણતરીના કલાકોમાં જ દીપડો પાંજરાના સળિયા તોડીને ભાગી છૂટ્યો હતો. સમગ્ર મામલે વન વિભાગ દોડતું થયું હતું અને દીપડા ફરી પકડી પાડવા કવાયત હાથ ધરી.
સુરતના નિહાલી ગામે પાંજરુ તોડીને ભાગ્યો દીપડો