સિલિન્ડરમાથી ગેસની ચોરી કરીને ગ્રાહકો સાથે છેતરપિંડીનું મોટું કૌભાંડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, રવિવારં
અમદાવાદમાં આવેલા ચાના અને નાસ્તાના મોટાભાગના સ્ટોલમાં ડોમેસ્ટીક ગેસ સિલિન્ડરનો બેરોટકોટ ઉપયોગ કરવામાં આવે છે. જેના પરિણામે જરૂરિયાત ધરાવતા પરિવારો સુધી ગેસ સિલિન્ડર પહોંચતા નથી અને હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે ગેસ એજન્સીઓના ગોડાઉનથી ગેસ સિલિન્ડર ગ્રાહક સુધી પહોંચે તે પહેલા એક સુવ્યસ્થિત કૌભાંડ ચલાવીને સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરવામાં આવે છે. સૌથી નવાઇની વાત એ છે પુરવઠા વિભાગના અધિકારીઓના નાક નીચે જ સમગ્ર કૌભાંડ ચલાવવામાં આવે છે.
મીડલ ઇસ્ટમાં ચાલતા યુદ્ધને કારણે ગેસની અછત થતા મધ્યમ વર્ગીય તેમજ વેપારીઓ પર તેની સૌથી વધારે અસર પડી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

