સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ફલાવરશો માટે વેચાણમાં નહીં મુકાયેલી બાવન ટિકીટ મળી આવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શુક્રવાર,10 જાન્યુ,2025
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહેલા ફલાવરશો માટે તંત્ર દ્વારા વેચાણમાં નહીં મુકવામા આવેલી રુપિયા ૭૦ના દરની ૨૭ તથા રુપિયા ૧૦૦ના દરની ૨૫ ટિકીટ મળી આવતા મ્યુનિ.તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
What's Your Reaction?