સરકારી કૃષિ યુનિવર્સિટીમાં પે સ્કેલ અને પ્રમોશનને મંજૂરી

કૃષિ વિભાગ દ્વારા CASને મંજૂરી અપાઈ શૈક્ષણિક સ્ટાફને 1-1-2016થી લાભ મળશે અધ્યાપકો, વૈજ્ઞાનિકોને પ્રમોશનનો લાભ મળશે ગુજરાતમાં આવેલ સરકારી કૃષિ યુનિવર્સિટીઓમાં પે સ્કેલ અને પ્રમોશન માટે મંજૂરી આપવામાં આવી છે. કૃષિ વિભાગ દ્વારા CASને મંજૂરી આપવામાં આવી છે. સરકારી કૃષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા શૈક્ષણિક સ્ટાફને ૧ જાન્યુઆરી ૨૦૧૬થી લાભો મળવાપાત્ર રહેશે. તેમજ અધ્યાપકો અને વૈજ્ઞાનિકોને પ્રમોશનનો લાભ મળશે. કેન્દ્ર સરકારના ધોરણ મુજબ અપાશે લાભ કુષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારીઓ ઘણાં સમયથી પે સ્કેલ અને પ્રમોશન માટે માંગણી કરી રહ્યા હતા. જેને લઈને કૃષિ યુનિવર્સિટી દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે નિર્ણય કેન્દ્ર સરકારની શરતોને આધિન રહેશે. અધિકારી, કર્મચારીઓને 1 જાન્યુઆરી 2016ની અસરથી પગાર મળવા પાત્ર થશે. જેને લઈને કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સરકારી કૃષિ યુનિવર્સિટીમાં પે સ્કેલ અને પ્રમોશનને મંજૂરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કૃષિ વિભાગ દ્વારા CASને મંજૂરી અપાઈ
  • શૈક્ષણિક સ્ટાફને 1-1-2016થી લાભ મળશે
  • અધ્યાપકો, વૈજ્ઞાનિકોને પ્રમોશનનો લાભ મળશે

ગુજરાતમાં આવેલ સરકારી કૃષિ યુનિવર્સિટીઓમાં પે સ્કેલ અને પ્રમોશન માટે મંજૂરી આપવામાં આવી છે. કૃષિ વિભાગ દ્વારા CASને મંજૂરી આપવામાં આવી છે. સરકારી કૃષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા શૈક્ષણિક સ્ટાફને ૧ જાન્યુઆરી ૨૦૧૬થી લાભો મળવાપાત્ર રહેશે. તેમજ અધ્યાપકો અને વૈજ્ઞાનિકોને પ્રમોશનનો લાભ મળશે.


કેન્દ્ર સરકારના ધોરણ મુજબ અપાશે લાભ

કુષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારીઓ ઘણાં સમયથી પે સ્કેલ અને પ્રમોશન માટે માંગણી કરી રહ્યા હતા. જેને લઈને કૃષિ યુનિવર્સિટી દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે નિર્ણય કેન્દ્ર સરકારની શરતોને આધિન રહેશે. અધિકારી, કર્મચારીઓને 1 જાન્યુઆરી 2016ની અસરથી પગાર મળવા પાત્ર થશે. જેને લઈને કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.