શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ, ચાંગોદરથી પકડાયું કોલ સેન્ટર, SMCએ કરી મોટી કાર્યવાહી

Bogus Call Centres in Changodar: શેરબજારમાં નફાકારક રોકાણની લાલચ આપીને મોટી રકમ મેળવ્યા પછી છેતરપિંડી કરતું કોલ સેન્ટર પકડાયું છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ચાંગોદરના મોરૈયા ગામે ઘરમાં ચલાવાતાં ઠગાઈના કોલ સેન્ટરમાંથી પાંચને ઝડપ્યાં છે.પાંચ આરોપી પકડાયાંસ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ચાંગોદરના મોરૈયા ગામે સોપાનવિલા સોસાયટીના એક ઘરમાં દરોડો પાડયો હતો. કોલ સેન્ટર ચલાવતા મુખ્ય આરોપી 25 વર્ષીય સંજય ઠાકોર, દિલીપ ઠાકોર, લક્ષ્મણ ઠાકોર, વિપુલ ઠાકોર અને રાહુલ ઠાકોરને પકડી પાડયા હતા.

શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ, ચાંગોદરથી પકડાયું કોલ સેન્ટર, SMCએ કરી મોટી કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Bogus Call Centres in Changodar

Bogus Call Centres in Changodar: શેરબજારમાં નફાકારક રોકાણની લાલચ આપીને મોટી રકમ મેળવ્યા પછી છેતરપિંડી કરતું કોલ સેન્ટર પકડાયું છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ચાંગોદરના મોરૈયા ગામે ઘરમાં ચલાવાતાં ઠગાઈના કોલ સેન્ટરમાંથી પાંચને ઝડપ્યાં છે.

પાંચ આરોપી પકડાયાં

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ચાંગોદરના મોરૈયા ગામે સોપાનવિલા સોસાયટીના એક ઘરમાં દરોડો પાડયો હતો. કોલ સેન્ટર ચલાવતા મુખ્ય આરોપી 25 વર્ષીય સંજય ઠાકોર, દિલીપ ઠાકોર, લક્ષ્મણ ઠાકોર, વિપુલ ઠાકોર અને રાહુલ ઠાકોરને પકડી પાડયા હતા.