શેત્રુંજી ડેમમાં 450 કયુસેક પાણીની આવક-જાવક શરૂ

Sep 22, 2025 - 10:30
શેત્રુંજી ડેમમાં 450 કયુસેક પાણીની આવક-જાવક શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- જિલ્લાના શેત્રુંજી ડેમના 5 દરવાજા એક ફૂટ ખુલ્લા 

- છેલ્લા બે દિવસથી શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત 

ભાવનગર : ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક શરૂ છે તેથી ડેમના કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણીની આવક-જાવક શરૂ છે. 

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનો શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા ગત શનિવારે શેત્રુંજી ડેમ ફરી છલકાયો હતો તેથી શેત્રુંજી ડેમના ૧૦ દરવાજા ૧ ફૂટ ખોલાવામાં આવ્યા હતાં. આજે રવિવારે પણ ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત છે તેથી ડેમના પ દરવાજા એક ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0