શિયાળો અંતિમ તબક્કામાં હજુ ગુરૂવાર સુધી ગુલાબી ઠંડી રહેશે
તાપમાનમાં અનિયમિત વઘ ઘટનો દોર ચાલુઆગામી ત્રણેક દિવસ ૧૨થી ૨૫ કિ.મી.ના ઝડપે પવન ફૂંકાવાની નિષ્ણાંતોની આગાહીઃ કચ્છમાં સામાન્ય ઝાકળ વર્ષાની સંભાવના ભુજ: શિયાળો અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. જેથી, તાપમાનમાં પણ અનિયમિત વધઘટનો દોર ચાલુ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તાપમાનમાં અનિયમિત વઘ ઘટનો દોર ચાલુ
આગામી ત્રણેક દિવસ ૧૨થી ૨૫ કિ.મી.ના ઝડપે પવન ફૂંકાવાની નિષ્ણાંતોની આગાહીઃ કચ્છમાં સામાન્ય ઝાકળ વર્ષાની સંભાવના