વેજલપુરના યુવકને USDT ડોલરમાં રોકાણ કરાવી ઠગે 29.90 લાખ ખંખેર્યા

ઓછા રોકાણમાં વધુ નફે કમાઈ શકશો તેવી લોભામણી લાલચ આપી હતીશરૂઆતમાં નફો બતાવતા વધુ રોકાણ કર્યું, પૈસા ઉપાડવા ગયા ત્યારે ભાંડો ફૂટયો યુવકે રૂપિયા ઉપાડવા જતા ટેક્સ ભરવો પડશે વેજલપુરમાં રહેતા યુવકે યુએસડીટી ડોલરમાં રોકાણ કરીને વધુ કમાવવાની લાલચમાં કુલ રૂ. 29.90 લાખ ગુમાવ્યા હતા. ગઠિયાઓએ લોભામણી લાલચ આપીને યુવક સાથે રોકાણ કરાવ્યું હતું, પરંતુ યુવકે રૂપિયા ઉપાડવા જતા ટેક્સ ભરવો પડશે. આથી તેમની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થઇ હતી. આ અંગે યુવકે અજાણ્યા ગઠિયાઓ સામે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વેજલપુરમાં 42 વર્ષીય સંદીપ ફડિયા ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગત 15 ઓક્ટોમ્બર 2023માં તેમના વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. જે બાદ મેસેજ કરનારી મહિલાએ જણાવ્યું કે, હું યુએસડીટી ડોલરમાં ટ્રેડ કરું છું તમે પણ ઓછા રોકાણમાં વધુ નફે કમાઇ શકશો તેવી લોભામણી લાલચ આપતા સંદીપભાઇ સહમત થયા હતા.

વેજલપુરના યુવકને USDT ડોલરમાં રોકાણ કરાવી ઠગે 29.90 લાખ ખંખેર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઓછા રોકાણમાં વધુ નફે કમાઈ શકશો તેવી લોભામણી લાલચ આપી હતી
  • શરૂઆતમાં નફો બતાવતા વધુ રોકાણ કર્યું, પૈસા ઉપાડવા ગયા ત્યારે ભાંડો ફૂટયો
  • યુવકે રૂપિયા ઉપાડવા જતા ટેક્સ ભરવો પડશે

વેજલપુરમાં રહેતા યુવકે યુએસડીટી ડોલરમાં રોકાણ કરીને વધુ કમાવવાની લાલચમાં કુલ રૂ. 29.90 લાખ ગુમાવ્યા હતા. ગઠિયાઓએ લોભામણી લાલચ આપીને યુવક સાથે રોકાણ કરાવ્યું હતું, પરંતુ યુવકે રૂપિયા ઉપાડવા જતા ટેક્સ ભરવો પડશે. આથી તેમની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થઇ હતી. આ અંગે યુવકે અજાણ્યા ગઠિયાઓ સામે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વેજલપુરમાં 42 વર્ષીય સંદીપ ફડિયા ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગત 15 ઓક્ટોમ્બર 2023માં તેમના વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. જે બાદ મેસેજ કરનારી મહિલાએ જણાવ્યું કે, હું યુએસડીટી ડોલરમાં ટ્રેડ કરું છું તમે પણ ઓછા રોકાણમાં વધુ નફે કમાઇ શકશો તેવી લોભામણી લાલચ આપતા સંદીપભાઇ સહમત થયા હતા.