વડોદરાની ઉમા વિદ્યાલયમાં બાળકોની મસ્તી ભારે પડી : ધો.6ના વિદ્યાર્થીની પેન વાગી જતાં આંખ ફૂટી ગઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara : વડોદરા શહેરમાં આવેલ ઉમા વિદ્યાલય ખાતે બાળકો વચ્ચે થતી મસ્તી દરમિયાન અન્ય એક બાળકની આંખમાં પેન વાગી જતા તેણે આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. જે મામલે વાલી મંડળ શાળા ખાતે રજૂઆત કરવા પહોંચ્યું છે.
વડોદરા શહેરમાં આવેલ ઉમા વિદ્યાલય ખાતે ધોરણ છમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ મસ્તી કરતા હતા. આ દરમિયાન અન્ય એક વિદ્યાર્થીની આંખમાં પેન વાગી ગઈ હતી. જેના કારણે તેની આઠમાં ગંભીર ઈજા થઈ હતી.
What's Your Reaction?






