લાલપુરના ધરારનગરમાં રહેતા 60 વર્ષના બુઝુર્ગ પર હુમલો : પાડોશી પિતા પુત્રો સામે ફરિયાદ

Crime News Jamnagar : જામનગર જિલ્લાના લાલપુરમાં ધરારનગર વિસ્તારમાં રહેતા 60 વર્ષના બુઝુર્ગ પર પાડોશમાં રહેતા પિતા પુત્ર સહિત ત્રણ આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર લાલપુરના ધરારનગરમાં રહેતા મોતીભાઈ જુસબભાઈ  ધુધા નામના 60 વર્ષના બુઝુર્ગ ઉપર કાંટાની વાડ ખસેડવાના મામલે પાડોશી નામોરીભાઈ સુવાલીભાઈ ધુધા, અને તેના પુત્રો જાવેદભાઈ નામોરીભાઈ તથા રહીમ નામોરીભાઈએ તકરાર કરી લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરી દીધો હતો, જેથી મામલો લાલપુર પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને ત્રણેય પિતા પુત્ર સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવાઇ છે.

લાલપુરના ધરારનગરમાં રહેતા 60 વર્ષના બુઝુર્ગ પર હુમલો : પાડોશી પિતા પુત્રો સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Crime News Jamnagar : જામનગર જિલ્લાના લાલપુરમાં ધરારનગર વિસ્તારમાં રહેતા 60 વર્ષના બુઝુર્ગ પર પાડોશમાં રહેતા પિતા પુત્ર સહિત ત્રણ આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર લાલપુરના ધરારનગરમાં રહેતા મોતીભાઈ જુસબભાઈ  ધુધા નામના 60 વર્ષના બુઝુર્ગ ઉપર કાંટાની વાડ ખસેડવાના મામલે પાડોશી નામોરીભાઈ સુવાલીભાઈ ધુધા, અને તેના પુત્રો જાવેદભાઈ નામોરીભાઈ તથા રહીમ નામોરીભાઈએ તકરાર કરી લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કરી દીધો હતો, જેથી મામલો લાલપુર પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને ત્રણેય પિતા પુત્ર સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવાઇ છે.