રિક્ષાના ભાડામાં વધારાના મુદ્દે યુનિયનમાં મતભેદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,રિક્ષાના ભાડા વધારાના મુદ્દે બે યુનિયન વચ્ચે મતભેદ થયો છે. એક યુનિયન ભાડાવધારાની તરફેણમાં છે, જ્યારે બીજું યુનિયન આ રીતે ભાડામાં વધારો કરવાના નિર્ણયના વિરોધમાં છે.
આ અંગે વડોદરા રિક્ષા યુનિયનના અગ્રણીએ જણાવ્યું હતું કે, ૧ લી જુલાઇથી લઘુત્તમ ભાડામાં ૧૦ રૃપિયાનો વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણય કોઈ વિરોધ પ્રદર્શન નથી. પરંતુ, રિક્ષાચાલકોની મજબૂરી છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિના કારણે પેટ્રોલ,ડીઝલ અને સીએનજીના ભાવ વધ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

