રાજ્યના વાતાવરણમાં આવશે પલ્ટો, હવામાન વિભાગે કરી 3 દિવસ વરસાદની આગાહી

આગામી 3 દિવસ કચ્છમાં હિટવેવની અગાહી સૌરાષ્ટ્ર દરિયાકાંઠના વિસ્તારમાં અકળામણ અનુભવાશે 13થી 15 એપ્રિલે સામાન્ય વરસાદની આગાહી વાતાવરણને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આગામી 3 દિવસ કચ્છમાં હિટવેવની અગાહી છે. તેમજ સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠના વિસ્તારમાં અકળામણ અનુભવાશે. તથા 13થી 15 એપ્રિલે સામાન્ય વરસાદની આગાહી છે. જેમાં વલસાડ, નવસારી, સુરત , ગીર સોમનાથમાં વરસાદ આવશે.14 અને 15 એપ્રિલે છોટાઉદેપુરમાં વરસાદની આગાહી 14 અને 15 એપ્રિલે છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. તેમજ નર્મદા, ગીર સોમનાથમાં કમોસમી વરસાદ ખાબકશે. હવામાન વિભાગે રાજ્યમાં ફરી હવામાન પલટાના સંકેત આપ્યાં છે, 11 એપ્રિલ બાદ તાપમાનમાં રાહત મળશે પરંતુ આ સાથે વાદળાછાયું વાતાવરણ રહેશે તો ક્યાંક હળવા ઝાપટાનું પણ અનુમાન છે. રાજ્યના હવામાનમાં ફરી એક વાર પલટો જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી કેટલાક વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક રહેશે. રાજ્યમાં 3 દિવસ માવઠાની આગાહી કરાઇ છે. 11 એપ્રિલ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગે ભર ઉનાળે ફરી એકવાર કમોસમી વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે, 11 એપ્રિલ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી છે. ખાસ કરીને વલસાડ, સુરત, નવસારીમાં ભારે મધ્યમથી હળવા વરસાદની આગાહી છે. સ્કાયમેટે પણ આગામી 2 દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમજ ઉત્તર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ સહિત 12 રાજ્યોમાં હિટવેવ યથાવત છે. 

રાજ્યના વાતાવરણમાં આવશે પલ્ટો, હવામાન વિભાગે કરી 3 દિવસ વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આગામી 3 દિવસ કચ્છમાં હિટવેવની અગાહી
  • સૌરાષ્ટ્ર દરિયાકાંઠના વિસ્તારમાં અકળામણ અનુભવાશે
  • 13થી 15 એપ્રિલે સામાન્ય વરસાદની આગાહી

વાતાવરણને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આગામી 3 દિવસ કચ્છમાં હિટવેવની અગાહી છે. તેમજ સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠના વિસ્તારમાં અકળામણ અનુભવાશે. તથા 13થી 15 એપ્રિલે સામાન્ય વરસાદની આગાહી છે. જેમાં વલસાડ, નવસારી, સુરત , ગીર સોમનાથમાં વરસાદ આવશે.

14 અને 15 એપ્રિલે છોટાઉદેપુરમાં વરસાદની આગાહી

14 અને 15 એપ્રિલે છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. તેમજ નર્મદા, ગીર સોમનાથમાં કમોસમી વરસાદ ખાબકશે. હવામાન વિભાગે રાજ્યમાં ફરી હવામાન પલટાના સંકેત આપ્યાં છે, 11 એપ્રિલ બાદ તાપમાનમાં રાહત મળશે પરંતુ આ સાથે વાદળાછાયું વાતાવરણ રહેશે તો ક્યાંક હળવા ઝાપટાનું પણ અનુમાન છે. રાજ્યના હવામાનમાં ફરી એક વાર પલટો જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી કેટલાક વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક રહેશે. રાજ્યમાં 3 દિવસ માવઠાની આગાહી કરાઇ છે.

11 એપ્રિલ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગે ભર ઉનાળે ફરી એકવાર કમોસમી વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે, 11 એપ્રિલ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી છે. ખાસ કરીને વલસાડ, સુરત, નવસારીમાં ભારે મધ્યમથી હળવા વરસાદની આગાહી છે. સ્કાયમેટે પણ આગામી 2 દિવસ બાદ કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમજ ઉત્તર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ સહિત 12 રાજ્યોમાં હિટવેવ યથાવત છે.