રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઇ 2024થી 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓના મૂળ પગારના 53%ના મોંઘવારી ભથ્થુ મળશે.મળતી માહિતી મુજબ, ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નાણા વિભાગે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. જેમાં 1 જુલાઈ 2024થી 3 ટકાનો વધારો કરી 53 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. એટલે હવે 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53 ટકા મોંઘવારી ભથ્થું પેન્શનર્સ અને કર્મચારીઓને મળશે.કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જુલાઇ 2024થી 3 ટકાનો વધારો મૂળ પગારના 53%ના મોંઘવારી ભથ્થુ મળશે ગુજરાત સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે, ત્યારે તેમાં હવે રાજ્યના લગભગ 4.45 લાખ કર્મચારી સહિત 4.63 લાખ પેન્શનર્સને લાભ મળશે. જેમાં રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે (પેઈડ ઈન જાન્યુઆરી 2025) રોકડમાં ચૂકવવાની રહેશે. જેમાં મોંઘવારી ભથ્થામાં 50 પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 પૈસા કરતા ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઇ 2024થી 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓના મૂળ પગારના 53%ના મોંઘવારી ભથ્થુ મળશે.
મળતી માહિતી મુજબ, ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નાણા વિભાગે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. જેમાં 1 જુલાઈ 2024થી 3 ટકાનો વધારો કરી 53 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. એટલે હવે 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53 ટકા મોંઘવારી ભથ્થું પેન્શનર્સ અને કર્મચારીઓને મળશે.
- કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- જુલાઇ 2024થી 3 ટકાનો વધારો
- મૂળ પગારના 53%ના મોંઘવારી ભથ્થુ મળશે
ગુજરાત સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે, ત્યારે તેમાં હવે રાજ્યના લગભગ 4.45 લાખ કર્મચારી સહિત 4.63 લાખ પેન્શનર્સને લાભ મળશે. જેમાં રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે (પેઈડ ઈન જાન્યુઆરી 2025) રોકડમાં ચૂકવવાની રહેશે. જેમાં મોંઘવારી ભથ્થામાં 50 પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 પૈસા કરતા ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં.