યુનિવર્સિટીઓ, સંસ્થાઓના રબર સ્ટેમ્પ બનાવનાર શખ્સની ધરપકડ

- પેટલાદના બનાવટી માર્કશીટ કૌભાંડમાં- સ્ટેમ્પ બનાવવાનું મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત પેટલાદના શખ્સની પુછપરછ હાથ ધરાઈઆણંદ : પેટલાદમાંથી ઝડપાયેલા બનાવટી માર્કશીટો અને દસ્તાવેજોના આધારે લોકોને વિદેશ મોકલવાના કૌભાંડમાં અલગ-અલગ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના રબર સ્ટેમ્પ બનાવનાર પેટલાદના એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. રબર સ્ટેમ્પ બનાવવા માટેના મશીનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.પેટલાદના સરદાર પટેલ સુપરમાર્કેટમાં આવેલી વી હેલ્પ કન્સલ્ટન્સી એન્ડ માઈગ્રેશન સર્વિસ નામની ઓફિસમાં ગત અઠવાડિયે આણંદ એસઓજીએ દરોડો કરી બનાવટી માર્કશીટ અને દસ્તાવેજોના આધારે લોકોને વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડયું હતું.

યુનિવર્સિટીઓ, સંસ્થાઓના રબર સ્ટેમ્પ બનાવનાર શખ્સની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- પેટલાદના બનાવટી માર્કશીટ કૌભાંડમાં

- સ્ટેમ્પ બનાવવાનું મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત પેટલાદના શખ્સની પુછપરછ હાથ ધરાઈ

આણંદ : પેટલાદમાંથી ઝડપાયેલા બનાવટી માર્કશીટો અને દસ્તાવેજોના આધારે લોકોને વિદેશ મોકલવાના કૌભાંડમાં અલગ-અલગ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના રબર સ્ટેમ્પ બનાવનાર પેટલાદના એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. રબર સ્ટેમ્પ બનાવવા માટેના મશીનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પેટલાદના સરદાર પટેલ સુપરમાર્કેટમાં આવેલી વી હેલ્પ કન્સલ્ટન્સી એન્ડ માઈગ્રેશન સર્વિસ નામની ઓફિસમાં ગત અઠવાડિયે આણંદ એસઓજીએ દરોડો કરી બનાવટી માર્કશીટ અને દસ્તાવેજોના આધારે લોકોને વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડયું હતું.