ગ્રેચ્યુઈટી અંગેના કાયદામાં વ્યાપક વિસંગતતાઃ ગૂંચ ઉકેલવી જરૂરી
- ભાવનગર ડિસ્ટ્રીક્ટ ચેમ્બરે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી - કોઈ સંસ્થા ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ નિયમનો ભંગ કરે તો પૂર્તતા કરવા ગાંધીનગર રૂબરૂ જવું પડે અને કેસ જિલ્લામાં કરવાનો થાય : આવું કેમ ?ભાવનગર : ગ્રેચ્યુઈટી અંગેના કાયદામાં પ્રવર્તતી વિસંગતતાની ગુંચ ઉકેલવા ભાવનગર ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે રાજ્યના ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રીને રજૂઆત કરી છે. ં ડિસ્ટ્રીક્ટ ચેમ્બરે રજૂઆતમાં જણાવ્યું કે, ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ કોઈપણ સંસ્થા કોઈ નિયમોનો ભંગ કરે ત્યારે તેને નોટિસ આપી ગાંધીનગર ખાતે રૂબરૂ પૂર્તતા કરવા માટેનો આગ્રહ રાખવામાં આવે છે. જ્યારે આ અંગેનો કોઈ કેસ કરવાનો થાય તો જે-તે જિલ્લામાં કરવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ભાવનગર ડિસ્ટ્રીક્ટ ચેમ્બરે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી
- કોઈ સંસ્થા ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ નિયમનો ભંગ કરે તો પૂર્તતા કરવા ગાંધીનગર રૂબરૂ જવું પડે અને કેસ જિલ્લામાં કરવાનો થાય : આવું કેમ ?
ં ડિસ્ટ્રીક્ટ ચેમ્બરે રજૂઆતમાં જણાવ્યું કે, ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ કોઈપણ સંસ્થા કોઈ નિયમોનો ભંગ કરે ત્યારે તેને નોટિસ આપી ગાંધીનગર ખાતે રૂબરૂ પૂર્તતા કરવા માટેનો આગ્રહ રાખવામાં આવે છે. જ્યારે આ અંગેનો કોઈ કેસ કરવાનો થાય તો જે-તે જિલ્લામાં કરવામાં આવે છે.