મ્યુનિસિપલ કોર્પોરેશનની પીરાણા ડમ્પસાઈટ ઉપર કચરામાં આગ, લાગી કે લગાવાઈ તે રહસ્ય

Apr 26, 2026 - 09:00
મ્યુનિસિપલ કોર્પોરેશનની  પીરાણા ડમ્પસાઈટ ઉપર કચરામાં આગ, લાગી કે લગાવાઈ તે રહસ્ય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  અમદાવાદ,શનિવાર,25 એપ્રિલ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની મુખ્ય ડમ્પસાઈટ ઉપર શનિવારે બપોરે આગ લાગતા શહેરના અલગ અલગ પાંચ ફાયર સ્ટેશનથી સાત ગજરાજની મદદથી કચરામા લાગેલી આગ હોલવવા પ્રયાસ શરૃ કરવામા આવ્યા હતા.જો કે આ આગ લાગી કે લગાવાઈ તે રહસ્ય છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0