મ્યુનિ.ને ૫૧૯ કરોડથી વધુ આવક થશે, ચાંદખેડાના કોમર્શિયલ પ્લોટ માટે પ્રતિ ચો.મી.રુપિયા ૭૮ હજારની ઓફર

        અમદાવાદ,મંગળવાર,18 જુન,2024અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના રહેણાંક તથા કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ પૈકી ૨૨ પ્લોટનુ ઈ-ઓકશન કરવા નિર્ણય લેવામા આવ્યો હતો.તંત્ર તરફથી ઈ-ઓકશન કરવામા આવતા ચાંદખેડાના એસ.પી.રીંગ રોડ ઉપરના કોમર્શિયલ હેતુ માટેના પ્લોટની પ્રતિ ચોરસ મીટર રુપિયા ૭૬ હજારની અપસેટ વેલ્યુની સામે લુલુ ઈન્ટરનેશનલ શોપીંગ મોલ્સ દ્વારા ૭૮,૫૦૦ની મહત્તમ ઓફર આપવામા આવી હતી.મ્યુનિ.ને પ્લોટના વેચાણથી રુપિયા ૫૧૯થી વધુ આવક થવાની સંભાવના છે. લોકસભાની ચૂંટણીના કારણે ત્રણ વખત મોકૂફ રખાયા બાદ મ્યુનિ.તંત્રે ૨૨ પ્લોટનું ઈ-ઓકશન મંગળવારથી શરુ કર્યુ હતુ.ટી.પી.સ્કીમ નંબર-૭૬(બી),ચાંદખેડાના ફાઈનલ પ્લોટ નંબર-૩૮૧,૩૮૨,૩૮૩,૩૯૧,૩૯૬ જેનુ ક્ષેત્રફળ ૬૬૧૬૮ ચોરસ મીટરના ઈ-ઓકશનમાં ત્રણ ઓફરદારો લોગઈન થયા હતા.લુલુ ઈન્ટરનેશનલ દ્વારા આપવામા આવેલી મહત્તમ ઓફરથી મ્યુનિ.તંત્રને પ્લોટની મુળ કિંમત રુપિયા ૫૦૨.૮૭ કરોડની સામે રુપિયા ૫૧૯ કરોડથી વધુ રકમ મળશે.૨૨ પ્લોટના ઈ-ઓકશનથી મ્યુનિ.તંત્રને રુપિયા ૨૩૦૦ કરોડ આવક થવાનો અંદાજ મુકવામા આવ્યો છે.

મ્યુનિ.ને ૫૧૯ કરોડથી વધુ આવક થશે, ચાંદખેડાના કોમર્શિયલ પ્લોટ માટે પ્રતિ ચો.મી.રુપિયા ૭૮ હજારની  ઓફર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

       

 અમદાવાદ,મંગળવાર,18 જુન,2024

અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનના રહેણાંક તથા કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ પૈકી ૨૨ પ્લોટનુ ઈ-ઓકશન કરવા નિર્ણય લેવામા આવ્યો હતો.તંત્ર તરફથી ઈ-ઓકશન કરવામા આવતા ચાંદખેડાના એસ.પી.રીંગ રોડ ઉપરના કોમર્શિયલ હેતુ માટેના પ્લોટની પ્રતિ ચોરસ મીટર રુપિયા ૭૬ હજારની અપસેટ વેલ્યુની સામે લુલુ ઈન્ટરનેશનલ શોપીંગ મોલ્સ દ્વારા ૭૮,૫૦૦ની મહત્તમ ઓફર આપવામા આવી હતી.મ્યુનિ.ને પ્લોટના વેચાણથી રુપિયા ૫૧૯થી વધુ આવક થવાની સંભાવના છે.

લોકસભાની ચૂંટણીના કારણે ત્રણ વખત મોકૂફ રખાયા બાદ મ્યુનિ.તંત્રે ૨૨ પ્લોટનું ઈ-ઓકશન મંગળવારથી શરુ કર્યુ હતુ.ટી.પી.સ્કીમ નંબર-૭૬(બી),ચાંદખેડાના ફાઈનલ પ્લોટ નંબર-૩૮૧,૩૮૨,૩૮૩,૩૯૧,૩૯૬ જેનુ ક્ષેત્રફળ ૬૬૧૬૮ ચોરસ મીટરના ઈ-ઓકશનમાં ત્રણ ઓફરદારો લોગઈન થયા હતા.લુલુ ઈન્ટરનેશનલ દ્વારા આપવામા આવેલી મહત્તમ ઓફરથી મ્યુનિ.તંત્રને પ્લોટની મુળ કિંમત રુપિયા ૫૦૨.૮૭ કરોડની સામે રુપિયા ૫૧૯ કરોડથી વધુ રકમ મળશે.૨૨ પ્લોટના ઈ-ઓકશનથી મ્યુનિ.તંત્રને રુપિયા ૨૩૦૦ કરોડ આવક થવાનો અંદાજ મુકવામા આવ્યો છે.