મૂળ અમરેલીના પરિવારની ગેરહાજરીમાં સુરત ખાતે 9 વર્ષની બાળકી પાસે પિતરાઈ ભાઈએ જ મુખમૈથુન કરાવ્યું

19 વર્ષના લબરમૂછીયાની કરતૂતને પાડોશીએ જોતા બાળાના  માતાપિતાને જાણ કરતા મામલો પ્રકાશમાં આવ્યો : બાળાનો નાનો ભાઈ પણ ત્યાં હાજર હતો પોલીસે ગુનો નોંધી લબરમૂછીયા પત્નકલાકારની ધરપકડ કરીસુરત, રાજકોટ : ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લજવતો વધુ એક કિસ્સો સુરતના કતારગામ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે.મૂળ અમરેલીના રત્નકલાકારને મળવા આવેલા 19 વર્ષના ભાણેજે જ પરિવારજનોની ગેરહાજરીમાં રત્નકલાકારની 9 વર્ષની બાળકી પાસે તેના નાના ભાઈની હાજરીમાં મુખમૈથુન કરાવ્યું હતું.લબરમૂછીયાની કરતૂતને પાડોશીએ જોઈ બાળકીના માતાપિતાને જાણ કરતા મામલો પ્રકાશમાં આવતા ચોકબજાર પોલીસે ગુનો નોંધી લબરમૂછીયા રત્નકલાકારની ધરપકડ કરી હતી.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને હાલ સુરતના કતારગામ વિસ્તારમાં પત્ની, એક પુત્રી અને બે પુત્ર સાથે રહેતા 34 વર્ષીય રત્નકલાકારની સગી બહેન કાપોદ્રા વિસ્તારમાં રહે છે.

મૂળ અમરેલીના પરિવારની ગેરહાજરીમાં સુરત ખાતે 9 વર્ષની બાળકી પાસે પિતરાઈ ભાઈએ જ મુખમૈથુન કરાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


19 વર્ષના લબરમૂછીયાની કરતૂતને પાડોશીએ જોતા બાળાના  માતાપિતાને જાણ કરતા મામલો પ્રકાશમાં આવ્યો : બાળાનો નાનો ભાઈ પણ ત્યાં હાજર હતો પોલીસે ગુનો નોંધી લબરમૂછીયા પત્નકલાકારની ધરપકડ કરી

સુરત, રાજકોટ : ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લજવતો વધુ એક કિસ્સો સુરતના કતારગામ વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે.મૂળ અમરેલીના રત્નકલાકારને મળવા આવેલા 19 વર્ષના ભાણેજે જ પરિવારજનોની ગેરહાજરીમાં રત્નકલાકારની 9 વર્ષની બાળકી પાસે તેના નાના ભાઈની હાજરીમાં મુખમૈથુન કરાવ્યું હતું.લબરમૂછીયાની કરતૂતને પાડોશીએ જોઈ બાળકીના માતાપિતાને જાણ કરતા મામલો પ્રકાશમાં આવતા ચોકબજાર પોલીસે ગુનો નોંધી લબરમૂછીયા રત્નકલાકારની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને હાલ સુરતના કતારગામ વિસ્તારમાં પત્ની, એક પુત્રી અને બે પુત્ર સાથે રહેતા 34 વર્ષીય રત્નકલાકારની સગી બહેન કાપોદ્રા વિસ્તારમાં રહે છે.