Gandhinagar: PM મોદીએ મેટ્રો ટ્રેનના બીજા ફેઝનું કર્યું ઉદ્ઘાટન, કામગીરીની કરી સમીક્ષા

PM નરેન્દ્ર મોદી સેક્ટર - 1 મેટ્રો સ્ટેશન પહોંચ્યા છે અને PM મોદીએ મેટ્રો ટ્રેનના બીજા ફેઝનું ઉદ્ઘાટન કર્યું. મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધીના ટ્રેકનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ કર્યું છે.વડાપ્રધાન મોદીએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરીને કામગીરીની કરી સમીક્ષા PM મોદીએ જાતે ઈ પેમેન્ટથી ટિકિટ ખરીદી અને મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી અને કામગીરીની સમીક્ષા કરી છે. PMએ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં ટ્રાવેલિંગ કર્યું. PMના સ્વાગત માટે સેકટર 1 સ્ટેશને મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે અને ઢોલ નગારા સાથે PM મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજરતમને જણાવી દઈએ કે મેટ્રો ટ્રેનના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ વડાપ્રધાન મોદી સાથે હાજર રહ્યા હતા અને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વડાપ્રધાન મોદીએ મેટ્રો ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાન અને રાજ્યપાલ સાથે મેટ્રો ટ્રેનમાં સવારી કરી હતી અને આ દરમિયાન બાળકો સાથે ચર્ચા પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં મહાત્મા મંદિરથી લઈને મોટેરા સુધી આ મેટ્રો ટ્રેન દોડશે.અમદાવાદમાં વડાપ્રધાનના આગમન પહેલા GMDC ગ્રાઉન્ડમાં સુરક્ષા વધારાઈ અમદાવાદમાં વડાપ્રધાન મોદીના આગમન પહેલા GMDC ગ્રાઉન્ડમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે અને PM મોદી બપોરે 3.30 વાગ્યે GMDC યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે અને 1 લાખથી વધુ કાર્યકર્તાઓને સંબોધિત કરશે. જેને લઈને હાલમાં PM મોદીના આગમન પહેલા સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે અને સમગ્ર વિસ્તાર હાલમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. GMDC ગ્રાઉન્ડથી 1થી 2 કિલોમીટર દૂર પાર્કિગ વ્યવસ્થા તમને જણાવી દઈએ કે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા છે. ત્યારે GMDC ગ્રાઉન્ડથી 1થી 2 કિલોમીટર દૂર તમામ લોકો માટે પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે અને એસ.ટી વિભાગ દ્વારા અનેક બસો લોકોની અવરજવર માટે દોડાવવામાં આવી છે.

Gandhinagar: PM મોદીએ મેટ્રો ટ્રેનના બીજા ફેઝનું કર્યું ઉદ્ઘાટન, કામગીરીની કરી સમીક્ષા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

PM નરેન્દ્ર મોદી સેક્ટર - 1 મેટ્રો સ્ટેશન પહોંચ્યા છે અને PM મોદીએ મેટ્રો ટ્રેનના બીજા ફેઝનું ઉદ્ઘાટન કર્યું. મોટેરાથી ગાંધીનગર સેક્ટર 1 સુધીના ટ્રેકનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ કર્યું છે.

વડાપ્રધાન મોદીએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરીને કામગીરીની કરી સમીક્ષા

PM મોદીએ જાતે ઈ પેમેન્ટથી ટિકિટ ખરીદી અને મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી અને કામગીરીની સમીક્ષા કરી છે. PMએ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં ટ્રાવેલિંગ કર્યું. PMના સ્વાગત માટે સેકટર 1 સ્ટેશને મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે અને ઢોલ નગારા સાથે PM મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.


મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર

તમને જણાવી દઈએ કે મેટ્રો ટ્રેનના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ વડાપ્રધાન મોદી સાથે હાજર રહ્યા હતા અને કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વડાપ્રધાન મોદીએ મેટ્રો ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાન અને રાજ્યપાલ સાથે મેટ્રો ટ્રેનમાં સવારી કરી હતી અને આ દરમિયાન બાળકો સાથે ચર્ચા પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં મહાત્મા મંદિરથી લઈને મોટેરા સુધી આ મેટ્રો ટ્રેન દોડશે.

અમદાવાદમાં વડાપ્રધાનના આગમન પહેલા GMDC ગ્રાઉન્ડમાં સુરક્ષા વધારાઈ

અમદાવાદમાં વડાપ્રધાન મોદીના આગમન પહેલા GMDC ગ્રાઉન્ડમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે અને PM મોદી બપોરે 3.30 વાગ્યે GMDC યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે અને 1 લાખથી વધુ કાર્યકર્તાઓને સંબોધિત કરશે. જેને લઈને હાલમાં PM મોદીના આગમન પહેલા સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે અને સમગ્ર વિસ્તાર હાલમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.

GMDC ગ્રાઉન્ડથી 1થી 2 કિલોમીટર દૂર પાર્કિગ વ્યવસ્થા

તમને જણાવી દઈએ કે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા છે. ત્યારે GMDC ગ્રાઉન્ડથી 1થી 2 કિલોમીટર દૂર તમામ લોકો માટે પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે અને એસ.ટી વિભાગ દ્વારા અનેક બસો લોકોની અવરજવર માટે દોડાવવામાં આવી છે.