Gujarat Latest News Live : PM નરેન્દ્ર મોદી આજે અમેરિકાની મુલાકાતે
વિશ્વ રેડિયો દિવસએ દર વર્ષે 13મી ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવતો આંતરરાષ્ટ્રીય દિવસ છે. યુનેસ્કો દ્વારા તેની 36મી કોન્ફરન્સ દરમિયાન 3જી નવેમ્બર, 2011ના રોજ આ દિવસની નિયુક્તિ કરવામાં આવી હતી.PM નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે,વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે મુલાકાત,ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ મુલાકાત,બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષિય સંબંધોને લઇ ચર્ચા થશે,PM મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક સાથે કરી મુલાકાત,રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક તુલસી ગાબાર્ડ સાથે મુલાકાત,ભારતીય સમુદાયના લોકો સાથે પણ કરી મુલાકાત.સુરતના મોટા વરાછામાં હિટ એન્ડ રન,થાર ચાલકે ત્રણથી વધુ વાહનોને અડફેટે લીધા,મોપેડ અને બે બાઇકને ટક્કર મારી થાર ચાલક ફરાર,અકસ્માતમાં બે મહિલાઓને સામાન્ય ઇજા,ઉતરાણ પોલીસે વધુ તપાસ હાથધરી,અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
![Gujarat Latest News Live : PM નરેન્દ્ર મોદી આજે અમેરિકાની મુલાકાતે](https://epapercdn.sandesh.com/images/2025/02/12/pyQePtbit5HmhWLm9sY8J8n4hz7y5Q5oUMI7yxN4.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -