રાજકોટના સ્પીનિંગ યુનિટના સંચાલકો દ્વારા રૂા.4.41 કરોડની છેતરપિંડી
૩ર૦૦ ગાસડી રૂ લઈ હાથ ઊંચા કરી દીધા૮.૬૬ કરોડનો માલ લઈ અડધા પૈસા ચૂકવી ફોન સ્વીચ ઓફ કરીને છૂમંતર થઈ ગયા, ૪ સામે સાવરકુંડલામાં ફરિયાદઅમરેલી: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી અને સાવરકુંડલામાં જીન ચલાવતા વેપારી સાથે રાજકોટની કોટેક્ષ અને સ્પીનીંગ મિલના માલિકોએ ૩ર૦૦ ગાસડી રૂ લીધા બાદ અડધા નાણા ન ચૂકવી કરોડો રૂપિયાનો છેતરપીંડી આચરવામાં આવી હતી.માલ લઈ ગયા બાદ અડધા રૂપિયા ચૂકવ્યા બાદ ફોન બંધ કરી અને મકાનો બંધ કરી જતા રહેતા વેપારીએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથક ખાતે ૪ સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
૩ર૦૦ ગાસડી રૂ લઈ હાથ ઊંચા કરી દીધા
૮.૬૬ કરોડનો માલ લઈ અડધા પૈસા ચૂકવી ફોન સ્વીચ ઓફ કરીને છૂમંતર થઈ ગયા, ૪ સામે સાવરકુંડલામાં ફરિયાદ
અમરેલી: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી અને સાવરકુંડલામાં જીન ચલાવતા વેપારી સાથે રાજકોટની કોટેક્ષ અને સ્પીનીંગ મિલના માલિકોએ ૩ર૦૦ ગાસડી રૂ લીધા બાદ અડધા નાણા ન ચૂકવી કરોડો રૂપિયાનો છેતરપીંડી આચરવામાં આવી હતી.માલ લઈ ગયા બાદ અડધા રૂપિયા ચૂકવ્યા બાદ ફોન બંધ કરી અને મકાનો બંધ કરી જતા રહેતા વેપારીએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથક ખાતે ૪ સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.