મ્યુનિ.કમિશનર એકશન મોડમાં , દક્ષિણઝોનમાં તૂટેલી ફુટપાથને લઈ એડીશનલ ઈજનેરને શોકોઝ અપાશે

        અમદાવાદ,બુધવાર,9 ઓકટોબર,2024અમદાવાદના દક્ષિણ ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં તૂટેલી ફુટપાથને લઈ ઝોનના એડીશનલ સીટી ઈજનેરને શોકોઝ નોટિસ આપશે. મ્યુનિ.કમિશનરે  ફુટપાથ અંગે વિજિલન્સ તપાસ કરાવતા મોટાભાગના વિસ્તારમાં આવેલી ફુટપાથ બિસ્માર હાલતમાં જોવા મળી હતી.

મ્યુનિ.કમિશનર એકશન મોડમાં , દક્ષિણઝોનમાં તૂટેલી ફુટપાથને લઈ એડીશનલ ઈજનેરને શોકોઝ અપાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

     

  અમદાવાદ,બુધવાર,9 ઓકટોબર,2024

અમદાવાદના દક્ષિણ ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં તૂટેલી ફુટપાથને લઈ ઝોનના એડીશનલ સીટી ઈજનેરને શોકોઝ નોટિસ આપશે. મ્યુનિ.કમિશનરે  ફુટપાથ અંગે વિજિલન્સ તપાસ કરાવતા મોટાભાગના વિસ્તારમાં આવેલી ફુટપાથ બિસ્માર હાલતમાં જોવા મળી હતી.