Ahmedabadમા સિનિયર સિટીઝનની વ્હારે આવી પોલીસ, ઘર ભાડુઆતે પચાવી પાડતા અપાવ્યું પરત

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, ઇન્ચાર્જ સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજર તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને "પોલીસ પ્રજાનો મિત્ર છે" એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.ઓળખાણમાં આપ્યું હતુ ઘર ભાડે અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાનું ફ્લેટમાં મકાન ધરાવતા અને જીવરાજ પાર્ક, વસાણાં ખાતે રહેતા સિનિયર સિટીઝન રાગેશકુમાર બળવંતરાય શાહ કે જેઓ એસટી માં ઓફિસર તરીકે નોકરી કરી નિવૃત્ત થયા છે તેઓએ પોતાની નોકરી દરમિયાન મણિનગર વિસ્તારમાં દ્વારકેશ એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ ખરીદી કરેલ હતો, જેમાં નિવૃત્તિ સુધી રહેતા હતા. નિવૃત્ત થયા બાદ પોતાના સંતાનો સાથે જીવરાજ પાર્ક રહેવા ગયેલ અને આ પોતાની મરણ મૂડી સમાન ફ્લેટ ભાડે આપી, માસિક આવક થશે, તેવું વિચારી, પોતાના ઓળખીતા મહિલા મારફતે મહિલાના બહેનપણી ઉર્વશી, તેની માતા શોભનાબેન અને ભાઈ ને રૂ. 13,300/- માં ભાડે આપી, બે દિવસમાં ભાડા કરાર કરવાની બાહેંધરી આપી. સામાન સાથે ફ્લેટમાં રહેવા આવી ગયા હતા અરજદાર સિનિયર સિટીઝન આર.બી.શાહ દ્વારા અવાર નવાર ભાડું, ભાડા કરાર તથા એડવાન્સ ડિપોઝિટ બાબતે જણાવતા, ભાડુઆત દ્વારા સમય પસાર કરેલ અને પંદરેક દિવસ બાદ ભાડું કે એડવાન્સ આપવું નથી અને ભાડા કરાર પણ કરવું નથી, તમારાથી થાય એ કરી લો અને જ્યા જાવું હોય ત્યાં જાવ.એવો જવાબ આપતા, સિનિયર સિટીઝન રિટાયર્ડ એસટી ના અધિકારીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓ મૂંઝાયા હતા અને પોતાની વર્ષોની મરણ મૂડી સમાન કમાણીમાંથી ખરીદ કરેલ ફ્લેટ પચાવી પાડવાનો ભય લાગતા, પોતાના દીકરા સાથે અમદાવાદ શહેરના જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા મળી, મણિનગર પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી, પોતાને ભાડુઆતના ત્રાસ માંથી છોડાવવા રજૂઆત કરવામાં આવેલ હતી. પોલીસે અરજીના આધારે કર્યો નિકાલ જે ડિવિઝન નાં એસીપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી .પી.ઉનડકટ, પીએસઆઈ એસ.આઇ.પટેલ, પો.કો. અર્જુનસિંહ She Teamના મહિલા પો.કો. કોમલબેન, નીરૂબેન, હેમલતાબેન, સહિતના સ્ટાફ દ્વારા સામાવાળાને બોલાવી, પોલીસની ભાષામાં સમજાવતા અને કાયદેસર કાર્યવાહી કરવાની તૈયારી કરતા, ભાડુઆત દ્વારા અરજદાર નું મકાન પરત સોંપવા તૈયાર થઈ ગયેલ અને ખાલી કરી, ચાવી પણ સોંપી આપતા, પોલીસનો અલગ જ અનુભવ થતાં, સિનિયર સિટીઝન એસટી ના નિવૃત્ત અધિકારી ભાવ વિભોર થઇ ગયેલ હતા અને મણિનગર પોલીસ દ્વારા મદદ મળેલ નાં હોત તો, પોતાની જિંદગીની કમાણી સમાન ફ્લેટ ગુમાવવાનો વારો આવત અને પોતાને માટે મુશ્કેલી બની જાત, તેવું જણાવી, મણિનગર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, યોગ્ય વ્યક્તિ ને મકાન ભાડે આપવા સલાહ આપવામાં આવી હતી. પોલીસે કર્યુ મોટુ કામ અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશ્નર નીરજ બડગુજર તથા નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈની નાં માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ દ્વારા સિનિયર સિટીઝન નિવૃત્ત એસટી ના અધિકારીને મદદ કરી, પોતાના મકાનમાં ગેર કાયદેસર કબ્જો કરી લેનાર ભાડુઆત પાસેથી મકાન નો કબ્જો સોપાવી, સેવા કાર્ય કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસએ સાર્થક કર્યું હતું.

Ahmedabadમા સિનિયર સિટીઝનની વ્હારે આવી પોલીસ, ઘર ભાડુઆતે પચાવી પાડતા અપાવ્યું પરત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, ઇન્ચાર્જ સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજર તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને "પોલીસ પ્રજાનો મિત્ર છે" એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.

ઓળખાણમાં આપ્યું હતુ ઘર ભાડે
અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાનું ફ્લેટમાં મકાન ધરાવતા અને જીવરાજ પાર્ક, વસાણાં ખાતે રહેતા સિનિયર સિટીઝન રાગેશકુમાર બળવંતરાય શાહ કે જેઓ એસટી માં ઓફિસર તરીકે નોકરી કરી નિવૃત્ત થયા છે તેઓએ પોતાની નોકરી દરમિયાન મણિનગર વિસ્તારમાં દ્વારકેશ એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ ખરીદી કરેલ હતો, જેમાં નિવૃત્તિ સુધી રહેતા હતા. નિવૃત્ત થયા બાદ પોતાના સંતાનો સાથે જીવરાજ પાર્ક રહેવા ગયેલ અને આ પોતાની મરણ મૂડી સમાન ફ્લેટ ભાડે આપી, માસિક આવક થશે, તેવું વિચારી, પોતાના ઓળખીતા મહિલા મારફતે મહિલાના બહેનપણી ઉર્વશી, તેની માતા શોભનાબેન અને ભાઈ ને રૂ. 13,300/- માં ભાડે આપી, બે દિવસમાં ભાડા કરાર કરવાની બાહેંધરી આપી.

સામાન સાથે ફ્લેટમાં રહેવા આવી ગયા હતા
અરજદાર સિનિયર સિટીઝન આર.બી.શાહ દ્વારા અવાર નવાર ભાડું, ભાડા કરાર તથા એડવાન્સ ડિપોઝિટ બાબતે જણાવતા, ભાડુઆત દ્વારા સમય પસાર કરેલ અને પંદરેક દિવસ બાદ ભાડું કે એડવાન્સ આપવું નથી અને ભાડા કરાર પણ કરવું નથી, તમારાથી થાય એ કરી લો અને જ્યા જાવું હોય ત્યાં જાવ.એવો જવાબ આપતા, સિનિયર સિટીઝન રિટાયર્ડ એસટી ના અધિકારીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓ મૂંઝાયા હતા અને પોતાની વર્ષોની મરણ મૂડી સમાન કમાણીમાંથી ખરીદ કરેલ ફ્લેટ પચાવી પાડવાનો ભય લાગતા, પોતાના દીકરા સાથે અમદાવાદ શહેરના જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા મળી, મણિનગર પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી, પોતાને ભાડુઆતના ત્રાસ માંથી છોડાવવા રજૂઆત કરવામાં આવેલ હતી.

પોલીસે અરજીના આધારે કર્યો નિકાલ
જે ડિવિઝન નાં એસીપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી .પી.ઉનડકટ, પીએસઆઈ એસ.આઇ.પટેલ, પો.કો. અર્જુનસિંહ She Teamના મહિલા પો.કો. કોમલબેન, નીરૂબેન, હેમલતાબેન, સહિતના સ્ટાફ દ્વારા સામાવાળાને બોલાવી, પોલીસની ભાષામાં સમજાવતા અને કાયદેસર કાર્યવાહી કરવાની તૈયારી કરતા, ભાડુઆત દ્વારા અરજદાર નું મકાન પરત સોંપવા તૈયાર થઈ ગયેલ અને ખાલી કરી, ચાવી પણ સોંપી આપતા, પોલીસનો અલગ જ અનુભવ થતાં, સિનિયર સિટીઝન એસટી ના નિવૃત્ત અધિકારી ભાવ વિભોર થઇ ગયેલ હતા અને મણિનગર પોલીસ દ્વારા મદદ મળેલ નાં હોત તો, પોતાની જિંદગીની કમાણી સમાન ફ્લેટ ગુમાવવાનો વારો આવત અને પોતાને માટે મુશ્કેલી બની જાત, તેવું જણાવી, મણિનગર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, યોગ્ય વ્યક્તિ ને મકાન ભાડે આપવા સલાહ આપવામાં આવી હતી.

પોલીસે કર્યુ મોટુ કામ
અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશ્નર નીરજ બડગુજર તથા નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈની નાં માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ દ્વારા સિનિયર સિટીઝન નિવૃત્ત એસટી ના અધિકારીને મદદ કરી, પોતાના મકાનમાં ગેર કાયદેસર કબ્જો કરી લેનાર ભાડુઆત પાસેથી મકાન નો કબ્જો સોપાવી, સેવા કાર્ય કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસએ સાર્થક કર્યું હતું.