Surat: દિવાળી પર્વને લઇને પોલીસ એક્શનમાં, ખરીદી બજારમાં હાથ ધરાયું ફૂટ પેટ્રોલિંગ

દિવાળીનો પર્વને લઇ સુરત પોલીસ એક્શનમાં આવી છે. દિવાળી ટાળે અનેક ચોરી-લૂંટ અને ઉચાપતની ઘટનાઓ બનતી હોય છે. તહેવારોમાં અસામાજીક તત્વો અને લૂંટારૂ ગેંગ બેફામ બનીને અનેક ઘરોને નિશાન બનાવતી હોય છે. તેવામાં સુરત પોલીસે ખરીદી બજારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે.આગામી તહેવાર દિવાળી પર્વને લઇ લોકો તૈયારી કરી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ દિવસોમાં લોકો ખરીદી પણ કરતા હોય છે. સુરતમાં દિવાળી પર્વને લઈને પોલીસે એક્શન મોડમાં આવી છે અને તપાસ હાથ ધરી છે. ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક બની ગઈ છે. નોંધનીય છે કે, લોકો સાથે છેતરપિંડીના કેસો પણ બનતા હોય છે. જેથી અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.સોના-ચાંદીની દુકાનોમાં CCTV કેમેરાને લઇ ચેકિંગ સુરતના પાંડેસરા પોલીસે ખરીદી બજારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું છે. પોલીસે અત્યારે સોના-ચાંદીની દુકાનોમાં CCTV કેમેરાને લઇને પણ ચેકિંગ કરાયું છે. એટલું જ નહીં પરંતુ જે દુકાનોમાં CCTV કેમેરા ન લાગેલા હોઇ તેને તુરંત CCTV કેમેરા લગાડવા માટે પોલીસ દ્વારા સૂચનાઓ આપી દેવામાં આવી છે. ગ્રાહકોને ખરીદી સમયે બજારમાં સાવચેતી રાખવા અંગેની માહિતી અપાઈ છે.

Surat: દિવાળી પર્વને લઇને પોલીસ એક્શનમાં, ખરીદી બજારમાં હાથ ધરાયું ફૂટ પેટ્રોલિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીનો પર્વને લઇ સુરત પોલીસ એક્શનમાં આવી છે. દિવાળી ટાળે અનેક ચોરી-લૂંટ અને ઉચાપતની ઘટનાઓ બનતી હોય છે. તહેવારોમાં અસામાજીક તત્વો અને લૂંટારૂ ગેંગ બેફામ બનીને અનેક ઘરોને નિશાન બનાવતી હોય છે. તેવામાં સુરત પોલીસે ખરીદી બજારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે.

આગામી તહેવાર દિવાળી પર્વને લઇ લોકો તૈયારી કરી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ દિવસોમાં લોકો ખરીદી પણ કરતા હોય છે. સુરતમાં દિવાળી પર્વને લઈને પોલીસે એક્શન મોડમાં આવી છે અને તપાસ હાથ ધરી છે. ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક બની ગઈ છે. નોંધનીય છે કે, લોકો સાથે છેતરપિંડીના કેસો પણ બનતા હોય છે. જેથી અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

સોના-ચાંદીની દુકાનોમાં CCTV કેમેરાને લઇ ચેકિંગ 

સુરતના પાંડેસરા પોલીસે ખરીદી બજારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું છે. પોલીસે અત્યારે સોના-ચાંદીની દુકાનોમાં CCTV કેમેરાને લઇને પણ ચેકિંગ કરાયું છે. એટલું જ નહીં પરંતુ જે દુકાનોમાં CCTV કેમેરા ન લાગેલા હોઇ તેને તુરંત CCTV કેમેરા લગાડવા માટે પોલીસ દ્વારા સૂચનાઓ આપી દેવામાં આવી છે. ગ્રાહકોને ખરીદી સમયે બજારમાં સાવચેતી રાખવા અંગેની માહિતી અપાઈ છે.