બોટાદ રોડ પર કારે અડફેટે લેતાં રિક્ષાસવાર વૃદ્ધનું મોત
- કાનિયાડ ગામના વૃદ્ધ રિક્ષામાં બેસી બોટાદ જતા હતા - રિક્ષામાં સવાર અન્ય બે મહિલાને પણ ઈજા પહોંચી : બન્નેની સ્થિતિ સ્થિર,કારચાલક સામે મૃતકના પુત્રે ફરિયાદ નોંધાવી ભાવનગર : બોટાદ રોડ પર આવેલાં મેલડી માતાજીના મંદિર નજીક સર્જાયેલાં અકસ્માતમાં કારના ચાલકે રિક્ષાને અડફેટે લેતાં રિક્ષામાં સવાર કાનિયાડ ગામના વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જયારે, બે મહિલાને ઈજા પહોંચી હતી. બનાવની વિગત એવી છે કે, બોટાદના કનીયાડ ગામે રહેતા ૭૦ વર્ષીય વિરમભાઇ ટપુભાઈ કાલિયા રિક્ષામાં બેસીને પોતાના ગામથી બોટાદ જતા હતા તેવામાં બોટાદ રોડ પર આવેલા મેલડી માતાના મંદિર પાસે બોટાદ તરફથી આવી રહેલી કાર નબર જીજે.
![બોટાદ રોડ પર કારે અડફેટે લેતાં રિક્ષાસવાર વૃદ્ધનું મોત](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1739374483765.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કાનિયાડ ગામના વૃદ્ધ રિક્ષામાં બેસી બોટાદ જતા હતા
- રિક્ષામાં સવાર અન્ય બે મહિલાને પણ ઈજા પહોંચી : બન્નેની સ્થિતિ સ્થિર,કારચાલક સામે મૃતકના પુત્રે ફરિયાદ નોંધાવી
બનાવની વિગત એવી છે કે, બોટાદના કનીયાડ ગામે રહેતા ૭૦ વર્ષીય વિરમભાઇ ટપુભાઈ કાલિયા રિક્ષામાં બેસીને પોતાના ગામથી બોટાદ જતા હતા તેવામાં બોટાદ રોડ પર આવેલા મેલડી માતાના મંદિર પાસે બોટાદ તરફથી આવી રહેલી કાર નબર જીજે.