આઉટસોર્સિંગ આધારિત યુનિ.નો વહીવટ ગ્રંથપાલ સહિત વધુ 5 કર્મી 30મીએ નિવૃત્ત

કાયમી વહીવટી કર્મચારીઓ એક સમયે 350 હતા આજે માત્ર 80થી 85 : કુલપતિની કાયમી નિમણૂક થતી નહી હોવાને લીધે વહીવટી કર્મચારીઓની નિમણૂકમાં થતો વિલંબ : વર્ષો અગાઉની અરજીઓનાં પોટલા અભેરાઈએથી ઉતર્યા નથીરાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ.માં નોનટીચીંગ સ્ટાફની નિમણુંક માટે અરજીઓ મંગાવી અભેરાીએ ચડાવી દેવાની નીતિને કારણે એકસમયે જે જયાં 350 થી વધુ કાયમી કર્મચારીઓ યુનિ.નો વહીવટ સંભાળતા હતા ત્યાં આજે માંડ 90 કાયમી કર્મચારીઓ રહ્યાં છે. 300  જેટલા આઉટ સોર્સીંગ કર્મચારીઓના ભરોસે યુનિ.નો વહીવટ ચાલતો રહ્યો છે.

આઉટસોર્સિંગ આધારિત યુનિ.નો વહીવટ ગ્રંથપાલ સહિત વધુ 5 કર્મી 30મીએ નિવૃત્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


કાયમી વહીવટી કર્મચારીઓ એક સમયે 350 હતા આજે માત્ર 80થી 85 : કુલપતિની કાયમી નિમણૂક થતી નહી હોવાને લીધે વહીવટી કર્મચારીઓની નિમણૂકમાં થતો વિલંબ : વર્ષો અગાઉની અરજીઓનાં પોટલા અભેરાઈએથી ઉતર્યા નથી

રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ.માં નોનટીચીંગ સ્ટાફની નિમણુંક માટે અરજીઓ મંગાવી અભેરાીએ ચડાવી દેવાની નીતિને કારણે એકસમયે જે જયાં 350 થી વધુ કાયમી કર્મચારીઓ યુનિ.નો વહીવટ સંભાળતા હતા ત્યાં આજે માંડ 90 કાયમી કર્મચારીઓ રહ્યાં છે. 300  જેટલા આઉટ સોર્સીંગ કર્મચારીઓના ભરોસે યુનિ.નો વહીવટ ચાલતો રહ્યો છે.