મોડીરાતે હાઇવે પર નશેબાજ કાર ચાલકે ટેમ્પાને ટક્કર મારતા એકનું મોત

વડોદરા,હાઇવે  પર નશેબાજ કાર ચાલકે ટેમ્પાને ટક્કર મારતા ટેમ્પો પલટી ગયો હતો. ટેમ્પામાં બેઠેલા ત્રણ પૈકી એક વ્યક્તિનું મોત થયું હતું. કારમાંથી પોલીસને દારૃની એક બોટલ પણ મળી આવી હતી. કપુરાઇ પોલીસે અકસ્માત અને પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામે રહેતા ભગવંતસિંહ છગનભાઇ ઝાલા  ડ્રાઇવિંગ કરે  છે. ગઇકાલે રાતે આઠ વાગ્યે તેઓ ટેમ્પો રિક્ષા લઇને ખેતરમાંથી રીંગણા ભરીને પરાગભાઇ મહેશભાઇ  ઝાલા તથા મિત્ર રમણભાઇ ડાહ્યાભાઇ ઝાલા સાથે વડોદરા એ.

મોડીરાતે હાઇવે પર નશેબાજ કાર ચાલકે ટેમ્પાને ટક્કર મારતા એકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા,હાઇવે  પર નશેબાજ કાર ચાલકે ટેમ્પાને ટક્કર મારતા ટેમ્પો પલટી ગયો હતો. ટેમ્પામાં બેઠેલા ત્રણ પૈકી એક વ્યક્તિનું મોત થયું હતું. કારમાંથી પોલીસને દારૃની એક બોટલ પણ મળી આવી હતી. કપુરાઇ પોલીસે અકસ્માત અને પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામે રહેતા ભગવંતસિંહ છગનભાઇ ઝાલા  ડ્રાઇવિંગ કરે  છે. ગઇકાલે રાતે આઠ વાગ્યે તેઓ ટેમ્પો રિક્ષા લઇને ખેતરમાંથી રીંગણા ભરીને પરાગભાઇ મહેશભાઇ  ઝાલા તથા મિત્ર રમણભાઇ ડાહ્યાભાઇ ઝાલા સાથે વડોદરા એ.