નારોલમાં પોણા છ લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે આરોપી પકડાયો

અમદાવાદ, શુક્રવાર પૂર્વ વિસ્તારમાં વટવા અને ઇસનપુર તથા નારોલમાં છેલ્લા કેટલાક સમયથી યુવાપેઢીને નશાના રવાડે ચઢાવવા માટે ચરસ ગાંજા સહિત માદક દ્વવ્યોનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. નારોલ પોલીસે ચોક્કસ બાતમી આધારે ગઇકાલે મોડી રાતે નારોલ કર્ણાવતી પોલીસ ચોકી પાસે કેનાલ નજીક વોરા બિલ્ડીંગ સામેથી એક શખ્સને રૃા. ૫.૭૬,૫૦૦ના ૫૭ ગ્રામ ૬૫૦ મીલી ગ્રામના એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપી પાડીને બે જણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નારોલમાં  પોણા છ લાખના એમ.ડી.  ડ્રગ્સ સાથે આરોપી પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, શુક્રવાર

 પૂર્વ વિસ્તારમાં વટવા અને ઇસનપુર તથા નારોલમાં છેલ્લા કેટલાક સમયથી યુવાપેઢીને નશાના રવાડે ચઢાવવા માટે ચરસ ગાંજા સહિત માદક દ્વવ્યોનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. નારોલ પોલીસે ચોક્કસ બાતમી આધારે ગઇકાલે મોડી રાતે નારોલ કર્ણાવતી પોલીસ ચોકી પાસે કેનાલ નજીક વોરા બિલ્ડીંગ સામેથી એક શખ્સને રૃા. ૫.૭૬,૫૦૦ના ૫૭ ગ્રામ ૬૫૦ મીલી ગ્રામના એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપી પાડીને બે જણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.