માણેકચોકના સોનીએ દાગીના બનાવ્યા આપ્યા રૃા. ૪૯.૫૮ લાખનું સોનું લઇ કારીગર રફૂચક્કર

અમદાવાદ, રવિવારઅમદાવાદમાં સોનીએ દસ વર્ષ જૂના કારીગરને દાગીના બનાવવા માટે સોનું  આપ્યું હતું. જેમાંથી કેટલાક સોનાના દાગીના બનાવીને આપ્યા હતા જ્યારે બાકીના સોનાના દાગીના આપ્યા ન હતા સોનીએ કારીગરની દુકાને તપાસ કરી તો કારીગરની દુકાને તાળું હતું અને ફોન પણ સ્વીચ ઓફ હતો જેથી કારીગરે સોનીના ૬૫૬ ગ્રામ સોનાના દાગીનાની ઉચાપત કરી હતી. સોનીએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં કારીગર સામે  ૪૯.૫૮ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.ચાર મહિના સુધી દાગીના બનાવીને આપ્યા નહી અને સોનું લઇને દુકાને તથા ઘરે તાળા મારી પશ્વિમ બંગાળ ભાગી ગયોઆંબાવાડીમાં રહેતા અને માણેકચોકમાં સોના ચાંદીનો દાગીના બનાવવાનો વેપાર કરતા સોનીએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં દાણીલીમડામાં રહેતા કાગીર સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૮ માર્ચે દેવાંગભાઈએ  દસ વર્ષથી પરિચિત કારીગર સોમેન હાજરાને ૨૬૧૫.૮૫૦ ગ્રામ સોનું દાગીના બનાવવા માટે આપ્યું હતું જેમાંથી ૧૯૫૯.૦૯૧ ગ્રામના સોનાના દાગીના બનાવીને પરત આપ્યા હતા.જ્યારે બાકીના ૬૫૬.૭૫૯ ગ્રામના સોનાના દાગીના બનાવી પરત દુકાને આપી જવાનું જણાવ્યું હતું તા.૧૨ એપ્રિલ સોનાના દાગીના બનાવીને પરત ના આવતા વેપારીએ ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો.ત્યારબાદ તેઓ ગાંધીરોડ ખાતે આવેલી દુકાને ગયા હતા ત્યાં દુકાનને મારેલું હતુ અને  ઘર પણ બંધ હતું 

માણેકચોકના સોનીએ દાગીના બનાવ્યા આપ્યા રૃા. ૪૯.૫૮ લાખનું સોનું લઇ કારીગર રફૂચક્કર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, રવિવાર

અમદાવાદમાં સોનીએ દસ વર્ષ જૂના કારીગરને દાગીના બનાવવા માટે સોનું  આપ્યું હતું. જેમાંથી કેટલાક સોનાના દાગીના બનાવીને આપ્યા હતા જ્યારે બાકીના સોનાના દાગીના આપ્યા ન હતા સોનીએ કારીગરની દુકાને તપાસ કરી તો કારીગરની દુકાને તાળું હતું અને ફોન પણ સ્વીચ ઓફ હતો જેથી કારીગરે સોનીના ૬૫૬ ગ્રામ સોનાના દાગીનાની ઉચાપત કરી હતી. સોનીએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં કારીગર સામે  ૪૯.૫૮ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ચાર મહિના સુધી દાગીના બનાવીને આપ્યા નહી અને સોનું લઇને દુકાને તથા ઘરે તાળા મારી પશ્વિમ બંગાળ ભાગી ગયો

આંબાવાડીમાં રહેતા અને માણેકચોકમાં સોના ચાંદીનો દાગીના બનાવવાનો વેપાર કરતા સોનીએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં દાણીલીમડામાં રહેતા કાગીર સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૮ માર્ચે દેવાંગભાઈએ  દસ વર્ષથી પરિચિત કારીગર સોમેન હાજરાને ૨૬૧૫.૮૫૦ ગ્રામ સોનું દાગીના બનાવવા માટે આપ્યું હતું જેમાંથી ૧૯૫૯.૦૯૧ ગ્રામના સોનાના દાગીના બનાવીને પરત આપ્યા હતા.

જ્યારે બાકીના ૬૫૬.૭૫૯ ગ્રામના સોનાના દાગીના બનાવી પરત દુકાને આપી જવાનું જણાવ્યું હતું તા.૧૨ એપ્રિલ સોનાના દાગીના બનાવીને પરત ના આવતા વેપારીએ ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો.ત્યારબાદ તેઓ ગાંધીરોડ ખાતે આવેલી દુકાને ગયા હતા ત્યાં દુકાનને મારેલું હતુ અને  ઘર પણ બંધ હતું