દેશ દુનિયાના સમાચાર Live: J&Kમાં સવારે 11 વાગ્યા સુધીમાં 27 ટકા મતદાન

વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યમાંથી ચોમાસુ ધીરેધીરે વિદાય લેશે. તેમજ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. 7 દિવસ સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા છે. ભેજવાળા વાતાવરણને લીધે સામાન્ય વરસાદી ઝાપટા આવશે. કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા સામાન્ય વરસાદ રહેશે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -