મહેસાણામાં ભયાનક અકસ્માત, કાર પલટી ખાતા ત્રણના મોત, ગીરગઢડામાં બે બાઈકો સામસામે અથડાતા એકનું મોત

Accident Incident :  મહેસાણા-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે ચાર ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં. અન્ય એક ઘટનામાં, ગીરગઢડાના સોનારીયા પાસે બે બાઇક સામસામે અથડાતાં એકનું મોત થયું.મહેસાણા અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

મહેસાણામાં ભયાનક અકસ્માત, કાર પલટી ખાતા ત્રણના મોત, ગીરગઢડામાં બે બાઈકો સામસામે અથડાતા એકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Accident Incident :  મહેસાણા-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે ચાર ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં. અન્ય એક ઘટનામાં, ગીરગઢડાના સોનારીયા પાસે બે બાઇક સામસામે અથડાતાં એકનું મોત થયું.

મહેસાણા અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત