પેટાચૂંટણીના એક દિવસ પહેલા રાજ્ય સરકારની જાહેરાત, મુખ્યમંત્રીએ નગરો-મહાનગરોને આપી મોટી ભેટ
Gujarat Government Announcement : આવતીકાલે રાજ્યમાં બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ચૂંટણીના એક દિવસ પહેલા રાજ્ય સરકારે વિકાસલક્ષી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 નગરો અને મહાનગરોમાં વિકાસ કામો માટે 253.94 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં ગુજરાતની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Government Announcement : આવતીકાલે રાજ્યમાં બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ચૂંટણીના એક દિવસ પહેલા રાજ્ય સરકારે વિકાસલક્ષી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 નગરો અને મહાનગરોમાં વિકાસ કામો માટે 253.94 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં ગુજરાતની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવી હતી.