દેશ દુનિયાના સમાચાર Live: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ નવસારી, સુરત, ડાંગમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ સાથે તાપી, વડોદરા તથા ભરૂચ, અમરેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -