Gandhinagar: ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય, IPS બાદ 12 IAS અધિકારીઓના ગ્રેડ-પેમાં વધારો
ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણયગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 12 IPS અધિકારીઓને પ્રમોશન અપાયા છે. જેમાં ગૃહ સચિવ નિપુણા તોરવણને ADGP કક્ષાએ બઢતી અપાઈ. હવે IPS બાદ IAS અધિકારીઓના ગ્રેડ-પેમાં વધારો અપાયો છે. 2016 બેચના 12 IAS અધિકારીઓને ગ્રેડ અપાયો છે. આ અધિકારીઓને જૂનિયર એડમિનીસ્ટ્રેટિવ ગ્રેડ અપાયો છે.IPS બાદ IAS અધિકારીઓના ગ્રેડ-પેમાં વધારો 12 IAS અધિકારીઓને ગ્રેડ અપાયો અધિકારીઓને જૂનિયર એડમિનીસ્ટ્રેટિવ ગ્રેડ અપાયો 2016 બેચના અધિકારીઓને અપાયો ગ્રેડ મળતી માહિતી મુજબ, IPS બાદ IAS અધિકારીઓને લઇ ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય કર્યો છે .ગૃહ વિભાગેIPS બાદ IAS અધિકારીઓના ગ્રેડ-પેમાં વધારો કર્યો છે. 2016 બેચના 12 IAS અધિકારીઓને ગ્રેડ-પેમાં વધારો કર્યો છે.અધિકારીઓને જૂનિયર એડમિનીસ્ટ્રેટિવ ગ્રેડ અપાયો છે.12 IPS અધિકારીઓને અપાયું પ્રમોશનરાજ્યના 12 IPS અધિકારીઓને પ્રમોશન અપાયા છે. જેમાં ગૃહ સચિવ નિપુણા તોરવણને ADGP કક્ષાએ બઢતી અપાઈ. IPS નીરજા ગોટરુને પોલીસ ભરતી બોર્ડમાં GDP તરીકે, IPS હિતેશ જોયસરને સુરત ગ્રામ્યના DIG તરીકે, IPS તરુણ દુગ્ગલને મહાસાણા DIG તરીકે, IPS ચૈતન્ય માંડલિકને CID ક્રાઈમના DIG તરીકે પ્રમોશન, IPS સરોજકુમારી પશ્ચિમ રેલ્વેના DIG તરીકે પ્રમોશન, IPS આર.વી.ચુડાસમાને SRPF ગ્રુપ-9 વડોદરાના DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. બીજી તરફ IPS આર.પી.બારોટને સુરતમાં એડિશનલ કમિશનર તરીકે પ્રમોશન, IPS ડો.જી.એ.પંડ્યાને સુરેન્દ્રનગર DIG તરીકે પ્રમોશન, IPS રાજન સુસરાને મરિન ટાસ્ક ફોર્મ કમાન્ડરના DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છેSRPF ગ્રુપ 13 રાજકોટ DIG તરીકે પ્રમોશન IPS સુધા પાંડેને SRPF ગ્રુપ 13 રાજકોટ DIG તરીકે પ્રમોશન, IPS સુજાતા મજુમદારને સ્ટેટ પોલીસ એકેડેમીમાં જોઈન્ટ ડિરેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.ત્યારે રાજ્યના 11 IPSના ગ્રેડમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં 5 IPSને સિલેક્શન ગ્રેડ, 6 જૂનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ આપવામાં આવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણયગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 12 IPS અધિકારીઓને પ્રમોશન અપાયા છે. જેમાં ગૃહ સચિવ નિપુણા તોરવણને ADGP કક્ષાએ બઢતી અપાઈ. હવે IPS બાદ IAS અધિકારીઓના ગ્રેડ-પેમાં વધારો અપાયો છે. 2016 બેચના 12 IAS અધિકારીઓને ગ્રેડ અપાયો છે. આ અધિકારીઓને જૂનિયર એડમિનીસ્ટ્રેટિવ ગ્રેડ અપાયો છે.
- IPS બાદ IAS અધિકારીઓના ગ્રેડ-પેમાં વધારો
- 12 IAS અધિકારીઓને ગ્રેડ અપાયો
- અધિકારીઓને જૂનિયર એડમિનીસ્ટ્રેટિવ ગ્રેડ અપાયો
- 2016 બેચના અધિકારીઓને અપાયો ગ્રેડ
મળતી માહિતી મુજબ, IPS બાદ IAS અધિકારીઓને લઇ ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય કર્યો છે .ગૃહ વિભાગેIPS બાદ IAS અધિકારીઓના ગ્રેડ-પેમાં વધારો કર્યો છે. 2016 બેચના 12 IAS અધિકારીઓને ગ્રેડ-પેમાં વધારો કર્યો છે.અધિકારીઓને જૂનિયર એડમિનીસ્ટ્રેટિવ ગ્રેડ અપાયો છે.
12 IPS અધિકારીઓને અપાયું પ્રમોશન
રાજ્યના 12 IPS અધિકારીઓને પ્રમોશન અપાયા છે. જેમાં ગૃહ સચિવ નિપુણા તોરવણને ADGP કક્ષાએ બઢતી અપાઈ. IPS નીરજા ગોટરુને પોલીસ ભરતી બોર્ડમાં GDP તરીકે, IPS હિતેશ જોયસરને સુરત ગ્રામ્યના DIG તરીકે, IPS તરુણ દુગ્ગલને મહાસાણા DIG તરીકે, IPS ચૈતન્ય માંડલિકને CID ક્રાઈમના DIG તરીકે પ્રમોશન, IPS સરોજકુમારી પશ્ચિમ રેલ્વેના DIG તરીકે પ્રમોશન, IPS આર.વી.ચુડાસમાને SRPF ગ્રુપ-9 વડોદરાના DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. બીજી તરફ IPS આર.પી.બારોટને સુરતમાં એડિશનલ કમિશનર તરીકે પ્રમોશન, IPS ડો.જી.એ.પંડ્યાને સુરેન્દ્રનગર DIG તરીકે પ્રમોશન, IPS રાજન સુસરાને મરિન ટાસ્ક ફોર્મ કમાન્ડરના DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે
SRPF ગ્રુપ 13 રાજકોટ DIG તરીકે પ્રમોશન
IPS સુધા પાંડેને SRPF ગ્રુપ 13 રાજકોટ DIG તરીકે પ્રમોશન, IPS સુજાતા મજુમદારને સ્ટેટ પોલીસ એકેડેમીમાં જોઈન્ટ ડિરેક્ટર તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.ત્યારે રાજ્યના 11 IPSના ગ્રેડમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં 5 IPSને સિલેક્શન ગ્રેડ, 6 જૂનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ આપવામાં આવ્યો હતો.