માળિયા મિંયાણામાં ખૂની ખેલ ખેલાયો: જૂથ અથડામણમાં ફાયરિંગ કરતાં યુવકનું મોત, પોલીસના ધાડા ઉતર્યા

Morbi Group Clash:  મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા નામે કશું રહ્યું ના હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. હત્યા જેવા ગંભીર ગુના અવારનવાર બનતા રહે છે. જેમાં શુક્રવારે માળિયા મિંયાણામાં લોહીયાળ ખેલ ખેલાયો હતો. વાગડિયા ઝાપા નજીક બે જૂથ સામસામે આવી ગયા હતા. અને ફિલ્મી સ્ટાઈલમાં બંને જૂથે સામસામે ફાયરિંગ કરતા એકનું મોત થયું હતું. જયારે બંને પક્ષે ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -