મહુવાના કુબેરબાગમાં આડેધડ પાર્કિંગની સમસ્યાથી વાહનચાલકો ગળે આવી ગયા
- ઈમરજન્સી સેવાના વાહનોને પસાર થવામાં વેઠવી પડતી હાલાકી- બાંધકામના માલસામાનના પણ રસ્તા ઉપર થડકલા ખડકી રાખવામાં આવે છે, નગરપાલિકા અને પોલીસ તંત્રના આંખ આડા કાન મહુવા : મહુવા શહેરના હાર્દ સમાન કુબેરબાગ વિસ્તારમાં રસ્તા ઉપર આડેધડ પાર્કિંગ અને રસ્તા ઉપર માલસામાનના થડકલા ખડકી રાખવાની સમસ્યાથી વાહનચાલકો ગળે આવી ગયા છે. ખાસ કરીને આ વિસ્તારમાં હોસ્પિટલો આવેલી હોય, દર્દીઓને લઈને આવતા ઈમરજન્સી સેવાના વાહનોને પસાર થવામાં હાલાકી વેઠવી પડી રહી છે.મહુવાના કુબેરબાગ વિસ્તારને ડોક્ટર હાઉસ કહીં શકાય તેમ છે.
![મહુવાના કુબેરબાગમાં આડેધડ પાર્કિંગની સમસ્યાથી વાહનચાલકો ગળે આવી ગયા](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1736615745405.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ઈમરજન્સી સેવાના વાહનોને પસાર થવામાં વેઠવી પડતી હાલાકી
- બાંધકામના માલસામાનના પણ રસ્તા ઉપર થડકલા ખડકી રાખવામાં આવે છે, નગરપાલિકા અને પોલીસ તંત્રના આંખ આડા કાન
મહુવાના કુબેરબાગ વિસ્તારને ડોક્ટર હાઉસ કહીં શકાય તેમ છે.