ભીમાસર પાસે બનાસકાંઠાનો શ્રમિક પરિવાર ટ્રેન નીચે કચડાયો : માતા અને બે પુત્રોના મોત
રાત્રિના અંધકારમાં પાટા ઓળંગતી વખતે કચ્છ એક્સપ્રેસ નીચે આવી ગયાંદિયોદરના લવાણા ગામનો શ્રમિક પરિવાર વતનથી પરત ફરી ભીમાસર ગામે કૌટુંબિક મામાને મળવા જતો હતોભુજ: અંજાર તાલુકાના ભીમાસર પાસે કચ્છ એક્સપ્રેસ ટ્રેન નીચે પતિની નજર સામે જ પત્ની અને બે પુત્રના કપાઈ જવાની કરૂણ ઘટના ઘટી છે. ગત રાત્રીના શુક્રવારે ૧૧.૩૦ કલાકના અરસામાં આ બનાવ બન્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાત્રિના અંધકારમાં પાટા ઓળંગતી વખતે કચ્છ એક્સપ્રેસ નીચે આવી ગયાં
દિયોદરના લવાણા ગામનો શ્રમિક પરિવાર વતનથી પરત ફરી ભીમાસર ગામે કૌટુંબિક મામાને મળવા જતો હતો