ભાજપના વોર્ડ - ૨ ના કોર્પોરેટરે જમીનમાં ગેરકાયદે ઘુસીને તોડફોડ કરી
વડોદરા,સમા વિસ્તારમાં આવેલી જમીનમાં ગેરકાયદે ઘુસીને ભાજપના કોર્પોરેટર દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જે અંગે જમીન માલિકે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.કલાલી વિસેન્ઝા વનકમમાં રહેતા ઉપેન્દ્ર નરહરભાઇ અરગડે કલાલી ખાતે સી.એમ.પ્લાઝામાં કન્સલ્ટન્સીનું કામ કરે છે. સમા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મેં તથા મારા મિત્ર આશિષ રમેશભાઇ દૂર્વે તથા સુજીત સતિષભાઇ પ્રધાને વર્ષ - ૨૦૧૬ માં સમા વિસ્તારમાં આવેલી સર્વે નંબર - ૧૭૧ વાળી જગ્યા ખરીદી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,સમા વિસ્તારમાં આવેલી જમીનમાં ગેરકાયદે ઘુસીને ભાજપના કોર્પોરેટર દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જે અંગે જમીન માલિકે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કલાલી વિસેન્ઝા વનકમમાં રહેતા ઉપેન્દ્ર નરહરભાઇ અરગડે કલાલી ખાતે સી.એમ.પ્લાઝામાં કન્સલ્ટન્સીનું કામ કરે છે. સમા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મેં તથા મારા મિત્ર આશિષ રમેશભાઇ દૂર્વે તથા સુજીત સતિષભાઇ પ્રધાને વર્ષ - ૨૦૧૬ માં સમા વિસ્તારમાં આવેલી સર્વે નંબર - ૧૭૧ વાળી જગ્યા ખરીદી હતી.