ભાજપ vs ભાજપ: હોદ્દેદારોની પસંદગીમાં જૂથવાદ, આંતરકલહ ભભૂક્યો, ક્યાંક લેટરવોર તો ક્યાંક ખેંચતાણ

Controversy in BJP Gujarat: ઉત્તરાયણ પહેલાં જ ભાજપે સંગઠનને નવો ઓપ આપવા તૈયારીઓ આદરી છે. વોર્ડ પ્રમુખ બાદ હવે શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂંક માટે પસંદગી પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ દરમિયાન નવા પ્રદેશ સુકાનીની પસંદગી થાય તે પહેલાં ભાજપમાં શિસ્તના લીરેલીરા ઉડ્યાં છે કેમકે, ,ક્યાંક લેટરવોરને પગલે ભાજપના નેતાઓ બાખડયાં છે. તો ક્યાંક ભાજપમાં શહેર-જિલ્લા પ્રમુખપદ મેળવવા ભારે ખેચતાણ જામી છે. જેના કારણે ભાજપના નેતા-કાર્યકરો આમને સામને આવ્યાં છે. આક્ષેપબાજીનો મારો જામ્યો છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -