ફ્લાઈટ્સ બાદ હવે રાજકોટની 10 જાણીતી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ

Bomb Threats : રાજકોટ શહેરની 10 નામાંકિત હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી છે. ફાઈવ સ્ટાર હોટલ ધ ઈમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ, ભાભા હોટલ, કાવેરી હોટલ, જ્યોતિ હોટલ, પેરા માઉન્ટ, ધ એલિમેન્ટ્સ હોટલ, સીઝન્સ હોટલ, બિકોન હોટલ અને ધ ગ્રાન્ડ રેજન્સી હોટલને ઈ-મેઈલમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં લખ્યું છે કે, 'મેં તમારી હોટલના દરેક સ્થળે બોમ્બ મૂક્યા છે. બોમ્બ થોડા કલાકોમાં નીકળી જશે. આજે અનેક નિર્દોષોના જીવ જશે. ઉતાવળ કરો અને હોટેલ ખાલી કરો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -