Train : પશ્ચિમ રેલવે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવશે
પશ્ચિમ રેલવે અમદાવાદ અને બાંદ્રા બાંદ્રા ટર્મિનસ વચ્ચે બે જોડી વિશેષ ટ્રેનો દોડાવશે. મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર બે જોડી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.1. ટ્રેન નંબર 09092/09091 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલટ્રેન નંબર 09092 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ અમદાવાદથી 26 જાન્યુઆરી 2025 (રવિવાર)ના રોજ 01:40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 08:40 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09091 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 25 જાન્યુઆરી 2025 (શનિવાર) ના રોજ બાંદ્રા ટર્મિનસથી 06:15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 14:00 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રૂટ પર બંને દિશામાં વડોદરા, ભરૂચ, ઉધના, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં AC-3 ટાયર અને AC-ચેરકાર શ્રેણીના કોચ હશે.2. ટ્રેન નંબર 09006/09005 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન નંબર 09006 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ અમદાવાદથી 27 જાન્યુઆરી 2025 (સોમવાર)ના રોજ 00:50 કલાકે ઉપડશે અને તે જ દિવસે 08:30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09005 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 26 જાન્યુઆરી 2025 (રવિવાર)ના રોજ બાંદ્રા ટર્મિનસથી 06:15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 13:00 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રૂટ પર બંને દિશામાં વડોદરા, ભરૂચ, ઉધના, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં AC-2 ટાયર અને AC 3 ટાયર કેટેગરીના કોચ હશે.મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છેટ્રેન નંબર 09092/09091 અને 09006/09005 માટે બુકિંગ 18 જાન્યુઆરી 2025 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે.ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પશ્ચિમ રેલવે અમદાવાદ અને બાંદ્રા બાંદ્રા ટર્મિનસ વચ્ચે બે જોડી વિશેષ ટ્રેનો દોડાવશે. મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર બે જોડી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
1. ટ્રેન નંબર 09092/09091 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 09092 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ અમદાવાદથી 26 જાન્યુઆરી 2025 (રવિવાર)ના રોજ 01:40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 08:40 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09091 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 25 જાન્યુઆરી 2025 (શનિવાર) ના રોજ બાંદ્રા ટર્મિનસથી 06:15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 14:00 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રૂટ પર બંને દિશામાં વડોદરા, ભરૂચ, ઉધના, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં AC-3 ટાયર અને AC-ચેરકાર શ્રેણીના કોચ હશે.
2. ટ્રેન નંબર 09006/09005 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 09006 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ અમદાવાદથી 27 જાન્યુઆરી 2025 (સોમવાર)ના રોજ 00:50 કલાકે ઉપડશે અને તે જ દિવસે 08:30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09005 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 26 જાન્યુઆરી 2025 (રવિવાર)ના રોજ બાંદ્રા ટર્મિનસથી 06:15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 13:00 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રૂટ પર બંને દિશામાં વડોદરા, ભરૂચ, ઉધના, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં AC-2 ટાયર અને AC 3 ટાયર કેટેગરીના કોચ હશે.
મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે
ટ્રેન નંબર 09092/09091 અને 09006/09005 માટે બુકિંગ 18 જાન્યુઆરી 2025 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે.ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.